🇮🇳 એરફોર્સની પુષ્પવર્ષા

🇮🇳 એરફોર્સની પુષ્પવર્ષા

472
157 પોસ્ટ
929.5K એ જોયું
🇮🇳 એરફોર્સની પુષ્પવર્ષા
કોરોના ફાઇટર્સને સલામ...અમદાવાદની સિવિલ,SVP હોસ્પિટલ પર સેનાએ હેલિકોપ્ટરથી ફૂલો વરસાવ્યાં - Gujarat Post | DailyHunt
અમદાવાદઃ દેશ આજે કોરોના સામે જંગ લડી રહ્યો છે, આ જંગમાં હવે ભારતીય સેનાએ કોરોના ફાઇટર્સ ડોક્ટર્સ, નર્સ અને મેડિકલ સ્ટાફને સન્માન આપ્યું છે, આજે સેનાના હેલિકોપ્ટર દ્રારા અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલ પર પુષ્પવર્ષા કરાઇ હતી. ભારતીય સેનાના બેન્ડ દ્વારા હોસ્પિટલ કેમ્પસમાં સારે જહા સે અચ્છા હિન્દુસ્તાં હમારા...સોન્ગ પર ધૂન વાગી હતી અને આસમાનમાંથી સેનાના હેલિકોપ્ટરો પુષ્પો વરસાવી રહ્યાં હતા. સેનાએ આ રીતે કોરોના ફાઇટર્સને સન્માન આપ્યું છે અને તેમનો જુસ્સો વધારવાનો પ્રયાસ કર્યો છે, સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ છે અને એસવીપીમાં પણ મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓને સારવાર અપાઇ રહી છે.
કોરોના ફાઇટર્સને સલામ...અમદાવાદની સિવિલ,SVP હોસ્પિટલ પર સેનાએ હેલિકોપ્ટરથી ફૂલો વરસાવ્યાં http://dhunt.in/9tt8D?s=a&ss=pd #🇮🇳 એરફોર્સની પુષ્પવર્ષા Source : "Gujarat Post" via Dailyhunt એપ્લિકેશન ડાઉનલોડ કરો http://dhunt.in/DWND
00:59 / 10.2 MB
એરફોર્સ દ્વારા હોસ્પિટલો ઉપર ફૂલ વર્ષા 🏵️🌸🌺🌸🌸 ____🙏 દિલ થી નમન છે 🙏___ _____🇮🇳🇮🇳Jay hind 🇮🇳🇮🇳_____ #🇮🇳 એરફોર્સની પુષ્પવર્ષા
00:26 / 927.3 KB
#🇮🇳 એરફોર્સની પુષ્પવર્ષા #🏠 ઘરમાં રહો સુરક્ષિત રહો
00:22 / 262.1 KB
#🇮🇳 એરફોર્સની પુષ્પવર્ષા #🏠 ઘરમાં રહો સુરક્ષિત રહો
ગુજરાતમાં આ બે જગ્યાએ કોરોના વોરિયર્સ પર આકાશમાંથી કરાશે પુષ્પવર્ષા, જાણો - ABP Asmita | DailyHunt
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ડોક્ટર્સ, પોલીસ અધિકારી સહિતના લોકો રાત-દિવસ પોતાની ફરજ નિભાવીને કોરોના સામે લડી રહ્યાં છે. જેને લઈને કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે ત્યારે આજે કોરોના વોરિયર્સ માટે ઈન્ડિયન એરફોર્સ અને હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે. આજે ગાંધીનગર અને અમદાવાદની હોસ્પિટલ પર કોરોના વોરિયર્સ માટે ઈન્ડિયન એરફોર્સ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે. એરફોર્સનાં MI-17 V5 બે હેલિકોપ્ટર દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને બીજે મેડિકલ કોલેજનાં કેમ્પસ પર સવારે 10:05 વાગે પુષ્પવર્ષા કરશે. 10.55 વાગ્યે તેજ બે MI-17 V5 હેલિકોપ્ટર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પર પુષ્પવર્ષા કરશે. 11.25 વાગ્યા એરફોર્સનાં SU-30 નામના ત્રણ ફાઈટર પ્લેન ગાંધીનગર વિધાનસભા ઉપરથી પસાર થશે. આ ઉપરાંત 11.30
ગુજરાતમાં આ બે જગ્યાએ કોરોના વોરિયર્સ પર આકાશમાંથી કરાશે પુષ્પવર્ષા, જાણો http://dhunt.in/9tp55?s=a&ss=pd #🇮🇳 એરફોર્સની પુષ્પવર્ષા Source : "ABP અસ્મિતા" via Dailyhunt એપ્લિકેશન ડાઉનલોડ કરો http://dhunt.in/DWND
‘સારે જહાં સે અચ્છા..’ ધૂન સાથે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અને B J મેડીકલ કોલેજ પર એરફોર્સની પુષ્પવર્ષા #🇮🇳 એરફોર્સની પુષ્પવર્ષા
#🇮🇳 એરફોર્સની પુષ્પવર્ષા
ભારતીય વાયુસેનાનું બેન્ડ અમદાવાદ સિવિલ પહોંચ્યું છે. ત્યાં સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારાની ધૂન સાથે કોરોના વોરિયર્સને સલામી આપવામાં આવી છે. એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા  પુષ્પવર્ષા કરવામાં આવી છે. #🇮🇳 એરફોર્સની પુષ્પવર્ષા
અમદાવાદની સિવિલ હોસ્પિટલ પરિસરમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં તથા એસવીપી હોસ્પિટલમાં કોરોના વાઈરસના અનેક દર્દીઓનો ઈલાજ કરાઈ રહ્યો છે. આ દર્દીઓની સેવા સુશ્રુષા માટે અનેક તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને સેવકો છેલ્લા કેટલાય દિવસોથી કાર્યરત છે. ત્યારે તેમની આ સેવાના સન્માન રૂપે ભારતીય વાયુસેનાની આ પુષ્પ વર્ષાએ તેમના સેવા જુસ્સાને  બુલંદ બનાવ્યો હતો. કોરોના સામેની જંગ લડી રહેલા તબીબી કર્માચારીઓ અને નર્સનો આભાર માનીએ તેટલો ઓછો છે. આવા સમયે ભારતીય વાયુસેનાએ સમગ્ર રાષ્ટ્ર વતી સૌ કોરોના વોરિયર્સનો વિશિષ્ટ આભાર માનીને તેઓનું મનોબળ વધાર્યું છે. #🇮🇳 એરફોર્સની પુષ્પવર્ષા
‘સારે જહાં સે અચ્છા..’ ધૂન સાથે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અને B J મેડીકલ કોલેજ પર એરફોર્સની પુષ્પવર્ષા એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ તથા એસ.વી.પી હોસ્પિટલ ઉપર પણ આજે સવારે  ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ પુષ્પ પાંખડીઓ વરસાવીને કોરોના વોરિયર્સની સેવાને બિરદાવી હતી. ઉપરથી પુષ્પવર્ષા અને નીચે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા...ની ધૂન વાગતી હતી. #🇮🇳 એરફોર્સની પુષ્પવર્ષા