✈️વંદે ભારત મિશન

✈️વંદે ભારત મિશન

455 ફોલોઇંગ
544 પોસ્ટ
906.5K એ જોયું
जिस को हो सियासत पे यक़ीन उस को ये मुल्क दिखाया जाए #✈️વંદે ભારત મિશન
રોજબરોજ નું સચોટ રાશિફળ મેળવવા માટે સૌથી પેલા આ પ્રોફાઈલ ને ફોલો કરો👇👇 https://b.sharechat.com/ugYCKbzjr4 #✈️વંદે ભારત મિશન
" *સોપારી કેરો કટકો મારો*... *સોપારી કેરો કટકો મારો, હાથ થી છૂટી ગ્યો*, *રાણો રૂંવે બંધ બારણીયે, એનો માવો ખૂટી ગ્યો....સોપારી કેરો કટકો*.. *ટકતો નહીં એનો ટાંટિયો ઘરમાં, આજ ઈ થંભી ગ્યો*, *જેની તેની પાસે માંગતો ભટકે, કોક તો માવો દયો....સોપારી કેરો*... *મૂછ મરડીને ખોંખારા ખાતો, ઈ મીંદડી બની ગ્યો*, *માવા વિના એનો મૂડ નો જામે, ઈ ગોટો વળી ગ્યો.... સોપારી કેરો કટકો*... *ડાચું બગાડી ને ડેલીએ બેઠો, એનો ફ્યુઝ તો ઉડી ગ્યો*, *એકલો બેઠો ઓઇળ વલૂરે, કોઈ ચપટી તમાકુ દયો...સોપારી કેરો કટકો*... *કોઈએ પૂછ્યું કે "કેમ છો", એનો મગજ છટકી ગ્યો*, *બાપ હાર્યે ઈ બાઝવા દોડે, એને બેક દાણા કોક દયો...સોપારી કેરો કટકો*... *માતા મનાવે પિતા હમજાવે, એનો પીતો છટકી ગ્યો*, *ભૂરો ભૂરાયો થઈને ભટકે, ગામ ગોકીરો થ્યો... સોપારી કેરો કટકો*... *માંડ માવાનો મેળ પડ્યો ત્યાં, પોલીસ પુગી ગ્યો,* *એકસો પાંત્રી એકકોર રઈ ગ્યો, વાંહો કાબરો થ્યો... સોપારી કેરો કટકો*... *પત્ની હમજાવે પ્રેમથી એને, વડકે આવી ગ્યો*, *જોરથી ઝઇડકી મારી જોરુએ, મિયાંની મીંદડી થ્યો.... સોપારી કેરો કટકો....* 😂🤣😂🤣😂🤣😂 #✈️વંદે ભારત મિશન
સાન ફ્રાન્સિસ્કોથી 118 ભારતીયોને લઇને પ્રથમ ફ્લાઇટ હૈદરાબાદ આવી, વિવિધ દેશોથી વધુ 6 વિમાન આવશે -> મિશન અંતર્ગત અમેરિકાથી આવનારી આ બીજી ફ્લાઇટ, પ્રથમ ફ્લાઇટમાં 225 લોકો આવ્યા હતા-> મિશનના પ્રથમ તબક્કામાં 14 મે સુધીમાં 800 14,800 લોકોને લાવવાની યોજના છે કોરોનાને કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને દેશમાં પરત લાવવાના વંદે ભારત મિશનનો આજે પાંચમો દિવસ છે. પ્રથમ ફ્લાઇટ સાન ફ્રાન્સિસ્કોથી 118 ભારતીયોને લઈને સોમવારે સવારે 11 વાગ્યે હૈદરાબાદમાં ઉતરી હતી. આ ઉપરાંત આજના દિવસમાં વિવિધ દેશોથી વધુ 6 ફ્લાઇટ્સ આવશે. આ ફ્લાઇટ્સના લેન્ડિંગનો સમય અને કેટલા લોકો આવશે તે અંગેની જાણકારી હજુ મળી શકી નથી.આજે આ 6 ફ્લાઇટ્સ આવશે1. લંડનથી દિલ્હી-બેંગ્લુરુ2. ઢાકાથી મુંબઇ3. દુબઇથી કોચી4. અબુધાબીથી હૈદરાબાદ5. કુઆલાલંપુરથી ચેન્નાઈ6. બહેરિનથી કોઝિકોડગલ્ફ દેશોમાંથી કેરળ પરત આવેલા 5 લોકોને કોરોનાકેરળના આરોગ્ય પ્રધાન કે.કે. શૈલજાએ રવિવારે માહિતી આપી કહ્યું કે, નવા પોઝિટીવ કેસોમાં ત્રણ લોકો એવા છે જે 7 મેએ અબુધાબીથી પાછા ફર્યા હતા. વંદે ભારત મિશન હેઠળ ગલ્ફ દેશોમાંથી પાછા ફરનારા બે લોકો પહેલાથી જ પોઝિટીવ આવ્યા છે. મિશનના પહેલા દિવસે કેરળ આવેલા બે વિમાનમાં 9 બાળકો સહિત 363 લોકો હતા.વંદે ભારતનો બીજો તબક્કો 15 મેથી શરૂ થશેવંદ ભારત મિશન અંતર્ગત ભારત પરત આવતા લોકો ફ્લાઇટ અને ક્વોરેન્ટાઇનનો ખર્ચ જાતે ભોગવી રહ્યા છે. પ્રથમ તબક્કામાં 14 મે સુધીમાં 12 દેશોમાંથી 14,800 ભારતીયોને લાવવાની યોજના છે. મિશનનો બીજો તબક્કો 15 મેથી શરૂ થશે. આ તબક્કો મધ્ય એશિયા અને કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, રશિયા, જર્મની, સ્પેન અને થાઇલેન્ડ જેવા યુરોપિયન દેશોના ભારતીયોને લાવશે. આ મિશનમાં વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ, વિદ્યાર્થીઓ, માંદા અથવા મરણ પામેલા અથવા ઘરે ગંભીર રીતે બીમાર રહેનારાઓને અગ્રતા આપવામાં આવી રહી છે. #✈️વંદે ભારત મિશન