🎬 મેન vs વાઈલ્ડ શોમાં રજનીકાંત

🎬 મેન vs વાઈલ્ડ શોમાં રજનીકાંત

00:11 / 1.1 MB
#🎬 મેન vs વાઈલ્ડ શોમાં રજનીકાંત
00:21 / 1 MB
#🎬 મેન vs વાઈલ્ડ શોમાં રજનીકાંત
00:15 / 794.5 KB
#🎬 મેન vs વાઈલ્ડ શોમાં રજનીકાંત
00:53 / 4 MB
#🎬 મેન vs વાઈલ્ડ શોમાં રજનીકાંત
00:32 / 1.3 MB
#🎬 મેન vs વાઈલ્ડ શોમાં રજનીકાંત
00:11 / 562 KB
#🎬 મેન vs વાઈલ્ડ શોમાં રજનીકાંત
00:08 / 511.7 KB
#🎬 મેન vs વાઈલ્ડ શોમાં રજનીકાંત
00:11 / 721.6 KB
#🎬 મેન vs વાઈલ્ડ શોમાં રજનીકાંત
00:06 / 355.5 KB
#🎬 મેન vs વાઈલ્ડ શોમાં રજનીકાંત
પીએમ નરેન્દ્ર મોદી બાદ હવે શોમાં રજનીકાંત જોવા મળશે, કર્ણાટકના જંગલમાં શૂટિંગ શરૂ કર્યું #🎬 મેન Vs વાઈલ્ડ શોમાં રજનીકાંત
મેન Vs વાઈલ્ડ : પીએમ નરેન્દ્ર મોદી બાદ હવે શોમાં રજનીકાંત જોવા મળશે, કર્ણાટકના જંગલમાં શૂટિંગ શરૂ કર્યું સાઉથ સુપરસ્ટાર રજનીકાંત બેયર ગ્રિલ્સના શો ‘મેન Vs વાઈલ્ડ’માં જોવા મળશે. કર્ણાટક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આ વાતને કન્ફર્મ કરી છે. શોનું શૂટિંગ કર્ણાટકના બાંદીપુર ફોરેસ્ટમાં થઈ રહ્યું છે. શૂટિંગ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે. આગામી ત્રણ દિવસ સુધી શૂટિંગ ચાલશે રજનીકાંત તથા બેયર ગ્રિલ્સ બાંદીપુર ફોરેસ્ટ તથા નેચર અંગે વાત કરશે. શૂટિંગ આગામી ત્રણ દિવસ સુધી ચાલશે. સોમવારે (27 જાન્યુઆરી) રાત્રે 9.30 વાગે બેયર ગ્રિલ્સ ગુંડલુપેટ ટાઉન પહોંચી ગયો હતો. રજનીકાંત બાંદીપુરની બહાર એક રિસોર્ટમાં રોકાયા છે. બેયર ગ્રિલ્સની સાથે કુલ 18 ક્રૂ મેમ્બર્સ છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે તમામ માટે ગાડીની સગવડ કરી આપી છે. #🎬 મેન Vs વાઈલ્ડ શોમાં રજનીકાંત