💴 2000 બંધ નહીં થાય!
સરકારે સ્પષ્ટતા કરી, રૂપિયા 2,000ની ચલણી નોટ વ્યવસ્થામાંથી પાછી નહીં ખેંચાય સરકાર રૂપિયા 2,000ની ચલણી નોટો પાછી ખેંચવા જઈ રહી છે તેવા અહેવાલોને નકારી રાજ્યકક્ષાના નાણાં પ્રધાન અનુરાગ ઠાકુરે આજે જણાવ્યું હતું કે સરકાર આવી કોઈ જ યોજના ધરાવતી નથી અને કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી. શું સરકાર ભવિષ્યમાં રૂપિયા 2,000ની ચલણી નોટ પાછી ખેંચવા જઈ રહી છે, તેવા એક પ્રશ્નના જવાબમાં ઠાકુરે આજે જણાવ્યું હતું કે મારા મતે આ અંગે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. સમાજવાદી પક્ષના નેતા વિશામ્ભર પ્રસાદ નિશાદે જણાવ્યું હતું કે રૂપિયા 2,000ની ચલણી નોટ દાખલ કરવાથી દેશમાં કાળા નાણાંનું પ્રમાણ વધી ગયું છે. લોકોમાં એવી ગેરસમજ પ્રવર્તિ રહી છે કે તમે (સરકાર) રૂપિયા 2,000 ની ચલણી નોટોની જગ્યાએ રૂપિયા 1,000ના મૂલ્યની ચલણી નોટો દાખલ કરવા જઈ રહ્યા છે. જેના જવાબમાં ઠાકુરે જણાવ્યું હતું કે સરકાર આ પ્રકારની કોઈ જ યોજના ધરાવતી નથી.
#

💴 2000 ની નોટ બંધ?

💴 2000 ની નોટ બંધ? - RESERVE BANK OF INDIA दो हजार रुपये भारतीय रिजर्व बैंक BAT 406650 ₹२००० ₹2000 BAT 406650 - ShareChat
16.4k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post