🙋‍♂️ સુરતનાં નામે નવો રેકોર્ડ

🙋‍♂️ સુરતનાં નામે નવો રેકોર્ડ

00:28 / 1.3 MB
#🙋‍♂️ સુરતનાં નામે નવો રેકોર્ડ
00:08 / 842.6 KB
#🙋‍♂️ સુરતનાં નામે નવો રેકોર્ડ
00:40 / 1.9 MB
#🙋‍♂️ સુરતનાં નામે નવો રેકોર્ડ #📰 ખબરો ટૂંકમાં
00:14 / 1.8 MB
#🙋‍♂️ સુરતનાં નામે નવો રેકોર્ડ #🎤 મારા અવાજમાં વિડિઓ #🎥 શેરચેટ કેમેરા ની મોજ 🤳 #🌞 મારું ટેલેન્ટ
00:14 / 1.3 MB
#🙋‍♂️ સુરતનાં નામે નવો રેકોર્ડ
00:14 / 1.4 MB
#🙋‍♂️ સુરતનાં નામે નવો રેકોર્ડ
00:14 / 1.4 MB
#🙋‍♂️ સુરતનાં નામે નવો રેકોર્ડ
00:29 / 1.1 MB
#🙋‍♂️ સુરતનાં નામે નવો રેકોર્ડ
સુરતની થ્રીડી એનિમેશન બનાવતી કંપનીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સ્થાપ્ના કરવામાં આવી ત્યારે વિચાર આવ્યો હતો કે સુરતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિમા બનાવવી છે. ત્યારબાદ 3ડી ટેકનિકથી કામ કરવાનું ચાલું કર્યું હતું. રેસિન મટીરીયલ્યથી 13 એમએમની વિશ્વની સૌથી નાની સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવવામાં આવી છે. જેનું વજન એક ગ્રામ જેટલું પણ નથી. આ નાની પ્રતિમા માત્ર 30 મિનિટમાં બનાવવામાં તૈયાર કરવામાં આવી છે. #🙋‍♂️ સુરતનાં નામે નવો રેકોર્ડ
સુરતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિમા બની, વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન મળ્યું વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિમા સુરતમાં બનાવવામાં આવી છે. 3ડી ટેકનિકથી બનાવવામાં આવેલી આ 13 એમએમની પ્રતિમાને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ગિનિસ બૂક ઓફ રેકોર્ડમાં મોકલવાની તૈયાર કરવામાં આવી રહી છે. #🙋‍♂️ સુરતનાં નામે નવો રેકોર્ડ