📢 વારાણસી માં PM મોદી
વારાણસી LIVE / PM મોદીએ ઉમેદવારી ફોર્મ ભર્યુ, મહિલા પ્રસ્તાવકના પગે લાગ્યાં; 7 સાથી પક્ષના પ્રમુખ નેતાઓ હાજર 👉 વડાપ્રધાન મોદીએ આજે વારાણસી લોકસભા સીટ પરથી બીજી વખત ઉમેદવારી ફોર્મ ભર્યું. આ દરમિયાન એનડીએના સાત સહયોગી પક્ષના પ્રમુખ નેતાઓ પણ હાજર રહ્યાં. આ પહેલાં વડાપ્રધાને બૂથ અધ્યક્ષ અને અન્ય પદાધિકારીઓને સંબોધિત કર્યા હતા. સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે, એક સમયે મેં પણ દીવાલો ઉપર પોસ્ટર લગાવ્યા છે. ત્યારપછી મોદી કાશી કોતવાલ કાલ ભૈરવ અને કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન-પૂજા કર્યા કરીને કલેક્ટર ઓફિસ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા છે. અહીં એનડીએના દિગ્ગજ નેતા તેમની સાથે રહ્યા હતા. #📢 વારાણસી માં PM મોદી
અગર પોસ્ટ અચછી લગે તો ફોલો જરૂર કરે જયાદા પોસ્ટ કે લિયે #📢 વારાણસી માં PM મોદી

#📢 વારાણસી માં PM મોદી
વારાણસીમાં PM મોદીનો રોડ- શો #📢 વારાણસી માં PM મોદી
વારાણસી / દશાશ્વમેધ ઘાટ પર PM મોદીએ ગંગા આરતી ઉતારી, શુકવારે ઉમેદવારીપત્ર ભરશે વડાપ્રધાન મોદીએ મદન મોહન માલવીયની પ્રતિમા પર પુષ્પહાર અર્પણ કર્યા બાદ રોડ શો કર્યો. આ દરમિયાન અલગ અલગ સમુદાયના લોકોએ મોદીનું સ્વાગત કર્યુ. 7 કિલોમીટર લાંબા રોડ શો દશાશ્વમેધ ઘાટ પર પૂર્ણ થયો. જે બાદ મોદી ગંગા આરતી માટે પહોંચ્યા. અહીં મોદી અને શાહને તિલક લગાવવામાં આવ્યું. મોદી શુક્રવારે કાલ ભૈરવ અને કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. તેઓ વારાણસીથી બીજી વખત લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. #📢 વારાણસી માં PM મોદી