દાસ હરજી
દાસ હરજી #દાસ હરજી
🌹શમણાં ની શેરીએ શ્યામ નિહાળું મારા હૈયાની હવેલી સજાવું, પ્રેમની વેલીના પુષ્પો વેરાવું મહીં અંતર ના ભાવ પથરાવું, દાસ હરજીના મન મંદિરમાં ભાવના ના ભોજન પીરશાવુ......!!🌹 દાસ હરજીના સ્નેહભીના વંદન સહ, જય સવૈયાનાથ જય અલખધણી #દાસ હરજી
🌸આહાર ખોટા ને વિહાર ખોટા, ખોટી જેના મુખમાં સદા વાણી, દાસ હરજી કે છળ કપટ છોડી દે પ્રાણી, ચેત ચેતવે કહીને સંત વાણી.....!!🌸 દાસ હરજીના વંદન. 🙏🏼🕉🙏🏼🕉🙏🏼🕉🙏🏼🕉 #દાસ હરજી
#દાસ હરજી
#દાસ હરજી
🙏ॐ જય હો ગતગંગા ॐ🙏 રામદેવજી મહારાજ ના પરમ શીષ્ય શ્રી ભગવતી ડાલીબાઈ જેઓ બાપા ના શીષ્યા હતા અને આ નીજાર ઘર્મ મા જેટલો રામદેવ જી મહારાજ નો ફાળો છે એટલો જ ડાલી બાઈ નો છે કારણ ડાલી બાઈ મહાન યોગીની હતા કારણ તેઓ - નીષ્કલંક ( નકળંગ - કલંક વગર નુ પદ ) પદ ને વરેલા હતા - એક ભજન શાખ પુરે છે -- રહ્યા રામદેવજી સંગે દાખલો દેખો ઙાલી નો સમાણા સ્વયંમ સમાઘીમા અયોનીજા એ ભવાની છે '- નીજીયા મા જો નીહાળી ને નીષ્કલંક તા ની નીશાની છે સદા રમે સંતના સંગમા કુવારી એ કલંક વીનાની છે ( નારાયણ ભજનામૂત ) એટલે જ છેલ્લે આવી ને પ્રમાણ આપી અને પોતે સ્વયંમ સમાઘીમા સમાઈ ગયા વંદન છે એ ભગવતી ને જેણે નીજાર ઘર્મ મહાઘરમ ને વેગવંતો અને ઉજ્વળ બનાવ્યો અને રામદેવજી મહારાજે પણ તેને સર્વોચ્ચ સ્થાન આપ્યુ છે - ખીમડીયા કોટવાલ ને ત્યાથી વાયક આવ્યુ અને નેતલદે બાપા ની સંગે ના ચાલ્યા અને ત્યારે બાપા એ ડાલી બાઈ ને સાથે લીઘા તે અત્યાર સુઘી ડાલીબાઈ સાથે જ છે અમારા ગુરુ મહારાજ કહેતા કે જ્યા સુઘી ગતગંગા મા ડાલીબાઈ ( મેધવાળ ) નો હોય તો ગતગંગા પુરણ ના કહેવાય કારણ મહાઘરમ ને ટકાવી રાખનાર એ સમાજ નો બહુ મોટુ યોગદાન છે મેધઘારવો - મેધમાયો - ખીમડીયા કોટવાલ - ધણા મહાપુરુષો થયા છે અને હાલના સમય મા પણ છે -- ભજન સાખ પુરે છે સત નો દોરી મેધઘારવે જીલી ત્યારે સોહી નુરીજન પહોચ્યા નીર્વાણ - અને અંતમા એક ભજન ની કડી -- એવા પોકરણ ગઢ મા રામદેવજી મુનીવર સીઘ્યા સંગે સીઘ્યા ડાલીબાઈ એવી ઘજા ફરકાવી ઘરમ ની ઘન્ય ઘન્ય ઘરમ નીજાર -- આવી ભગવતી ડાલી બાઈ ના ચરણ મા દાસ હરજીના કોટી કોટી વંદન.....!!🙏🙏 🙏🌹જય અલખધણી🌹🙏 #દાસ હરજી
મારા અલખના આધાર તારો ભરોસો મને ભારી, તું દિન દુખિયા નો બેલી તું જ છે તારણ હાર દાસ હરજી છે ચરણ રજ તારી તું અલખ અવતારી સદૈવ શંભુનાથ ના શરણે ગુણલા ગાઉ હું સમરું અલખ અવતારી.....!! #દાસ હરજી
#દાસ હરજી
#દાસ હરજી
"પરમાત્મા ને અસ્વચ્છતા ગમતી નથી તેથી તે સવારે ફૂલોને ઝાકળબિંદુ થઈ ધોઈ નાખે છે...!!" મનુષ્યે પોતાના મનની મલિનતા કોઈ સદગુરુ ના સાનિધ્યમાં જઇ દુરકરી અલખધણી નો આરાધ કરવો. દાસ હરજી ના સ્નેહભીના વંદન.🙏🌹🙏 #દાસ હરજી