📑 16 જાન્યુઆરીનાં સમાચાર
📑 16 જાન્યુઆરીનાં સમાચાર - ક્ષેત્રફળ : ૧ , ૯૬ , ૦૨૪ જિલ્લા : ૩૩ વિધાનસભા : ૧૮૨ h Jinni Simnagar Kashmir Lammu Himachal Pradesh Shimla Chand Punjab . Chandigarh PUtta Haryana Delhi ' લોકસભા ૨૬ o State Capital લોકસભા : ૨૬ રાજ્યસભા : ૧૧ સજથસભા ૧૧૯ O Dehrad Pradesh Hanaga New Delhi Jaipur Sikkim Gangtoko Rajasthan O Lucknow Uttar Pradesh Patna O Bihar Dikro Assam Nagaland Kohima o Shillongo Meghalaya Imphal Agartala Manipur Jiાહ 5 Ranchi Prades કેપિટલ : ગાંધીનગર Gandhinago Gujarat Bhopal O Madhya Daman and Diu Diu ( DD ) Daman Dadra and Nagar Haveli Silvassa Mumbai O Maharashtra Odisha રાજ્યપાલ : ઓમ ક્રપ્રકાશ કોહલી nY ) Panajo GOS N : વિજય રૂપાની Bengalur Mahe ( PY ) Kavaratti Kerala Lakshadweep Andaman and NOW Nicobar Islands Thiruvananthapuram - ShareChat
Army group #📑 16 જાન્યુઆરીનાં સમાચાર
📑 16 જાન્યુઆરીનાં સમાચાર - [ 16 , જાન્યુઆરી , 2019 T GPSC કલાસ : ૧ , ૨ , ૩ , ૪ માટે સવાલ : તાજેતરમાં દેશમાં પ્રથખ્વાર એક પરિવાર , એક નોકરી યોજના કયા રાજયમાં શરૂ થઈ જવાબ : સિક્કીમ રાજયમાં WON - ShareChat
Army group #📑 16 જાન્યુઆરીનાં સમાચાર
📑 16 જાન્યુઆરીનાં સમાચાર - ' 16 , જાન્યુઆરી , 2019 | GPSC કલાસ : ૧ , ૨ , ૩ , ૪ માટે સવાલ : તાજેતરમાં દેશમાં પ્રથખ્વાર એક પરિવાર એક નોકરી યોજના કયા રાજયમાં શરૂ થઈ ? જવાબ : સિક્કીમ રાજયમાં great job NOW - ShareChat
Army group #📑 16 જાન્યુઆરીનાં સમાચાર
📑 16 જાન્યુઆરીનાં સમાચાર - ' 16 . જાન્યુઆરી , 2019 | GPSC કલાસ : ૧ , ૨ , ૩ , ૪ માટે સવાલ : તાજેતરમાં રાજસ્થાન વિધાનસભા નાં અધ્યક્ષ કોન બન્યું ? જવાબ : ડૉ . સી . પી . જોશી NOW - ShareChat
Army group #📑 16 જાન્યુઆરીનાં સમાચાર
📑 16 જાન્યુઆરીનાં સમાચાર - ' 16 , જાન્યુઆરી , 2019 T GPSC કલાસ : ૧ , ૨ , ૩ , ૪ માટે સવાલ : તાજેતરમાં ભારતનું સૌપ્રથમ રાજય તેણે 10 % અનામત લાગુ કરીયું ? જવાબ : ગુજરાતમાં great job NOW - ShareChat
Army group #📑 16 જાન્યુઆરીનાં સમાચાર
📑 16 જાન્યુઆરીનાં સમાચાર - GPSC કલાસ : ૧ , ૨ , ૩ , ૪ માટે [ 16 , જાન્યુઆરી | 2017 | | સવાલ : તાજેતરમાં IDFC બેંક નું નામ શું બદલ્યું ? જવાબ : IDFC ફર્સ્ટ બેંક LTD Infrastructure Development Finance Company IDEC IDFC BANK - ShareChat
Army group #📑 16 જાન્યુઆરીનાં સમાચાર
📑 16 જાન્યુઆરીનાં સમાચાર - ઈસરો નાં સ્થાપક કોન છે ? વિક્રમભાઈ સારાભાઈ ભીમ આંબેડકર કે . સીવન આમાંથી કોઈ ની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 10 % અનામત કેટલામી બંધારણીય સુધારો કરીયો ? 103 મુજબ 104 મુજબ 105 મુજબ 106 મુજબ વેનેજ્યુલા નાં રાષ્ટ્રપતિ કોણ બન્યું ? સૂ સેંગ ચાંગ મોહબ્દ પંચમે નિકોલસ માદુરો આમાંથી કોઇ ની WON - ShareChat
Army group #📑 16 જાન્યુઆરીનાં સમાચાર
📑 16 જાન્યુઆરીનાં સમાચાર - અમદાવાદીઓને આનંદો : માર્ચથી મેટ્રો રેલ થશે શરૂ , જાણો મેટ્રોના રૂટ supathik admin , 11 hours ago By : Chudasama Krushnapalsinh અમદાવાદ વાસીયો માટે ખુશીના સમાચાર છે , અમદાવાદમાં પણ થોડા જ સમયમાં મેટ્રો ટ્રેન શરૂ થવા જઇ રહી છે . સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં માર્ચ મહિના સુધીમાં પ્રથમ ચરણની મેટ્રો ટ્રેન દોડાવાનું શરૂ કરી દેવામાં આવશે . મળતી માહિતી પ્રમાણે આ પ્રથમ મેટ્રો રેલ માર્ચમાં એપરલ પાર્કથી વસ્ત્રાલ ગામ સધીના લોકો માટે દોડાવવામાં આવશે જ્યારે બીજી - ShareChat
https://supathik.com/ https://play.google.com/store/apps/details?id=com.supathik.dailystorynews મોબાઇલ પર સમાચાર મેળવવા માટે ઇન્સ્ટોલ કરો supathik એન્ડ્રોઇડ એપ્લિકેશન #📑 16 જાન્યુઆરીનાં સમાચાર
📑 16 જાન્યુઆરીનાં સમાચાર - કર્ણાટક પર કાળા વાદળો ઘેરાયા , બે ધારાસભ્યોએ પોતાનું સમર્થન પરત ખેચ્યું supathik admin , 12 hours ago By : Chudasama Krushnapalsinh લોકસભા ચૂંટણી પહેલાં કર્ણાટકની રાજનીતિમાં ભૂકંપ જેવી પરીસ્થિતિ સર્જાઇ છે . કર્ણાટકના હાલના સી . એમ એચ . ડી . કુમારસ્વામીની સરકારને સમર્થન આપી રહેલ બે નિર્દલીયના ધારાસભ્યોએ પોતાનું સમર્થન પરત ખેચી લીધું છે . ધારાસભ્યોએ પોતાની સમર્થન પરત ચિઠી રાજ્યપાલને પણ મોકલી દીધી છે . - ShareChat
https://supathik.com/ https://play.google.com/store/apps/details?id=com.supathik.dailystorynews મોબાઇલ પર સમાચાર મેળવવા માટે ઇન્સ્ટોલ કરો supathik એન્ડ્રોઇડ એપ્લિકેશન #📑 16 જાન્યુઆરીનાં સમાચાર
📑 16 જાન્યુઆરીનાં સમાચાર - भारतीय वायु सेन PM મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે supathik admin , 13 hours ago By : Chudasama Krushnapalsinh PM મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવનાર છે . જેમાં તેઓ 17મી જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ધાટન કરશે . ત્યારબાદ અમદાવાદમાં V . S હોસ્પિટલના નવા સંકુલનું લોકાર્પણ કરશે . તેમજ તેઓ 18મી જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ધાટનમાં હાજરી આપશે અને આંતરરાષ્ટ્રીય મહાનુભાવો સાથે બેઠક કરશે . તથા ગુજરાત સરકારની અનેક યોજનાઓનું લોકાર્પણ કરશે . મહત્વનું છે કે 18 - ShareChat
https://supathik.com/ https://play.google.com/store/apps/details?id=com.supathik.dailystorynews મોબાઇલ પર સમાચાર મેળવવા માટે ઇન્સ્ટોલ કરો supathik એન્ડ્રોઇડ એપ્લિકેશન #📑 16 જાન્યુઆરીનાં સમાચાર
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post