🚫 નિરમા નો બહિષ્કાર
નિરમાની એડમાં મરાઠા સૈનિકોના અપમાનના આરોપમાં અક્ષય કુમાર વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર પર મરાઠા યોદ્ધાના અપમાનનો આરોપ લાગ્યો છે. એક એડમાં તેના રોલને લઈને મુંબઈના વર્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપ છે કે વોશિંગ પાઉડરની જાહેરાતમાં તેણે એક મરાઠા યોદ્ધાનું અપમાન કર્યું છે. જોકે, પોલીસે આ ફરિયાદ સિવાય કંઈપણ બોલવાની ના કહી દીધી હતી. ફરિયાદીઓનો આરોપ : જાહેરાતમાં અક્ષયને મરાઠા વોરિયરના રૂપમાં દેખાડવામાં આવ્યો છે. ફરિયાદ કરનાર વિજય બબ્બન કદમ અને એક અન્યનો આરોપ છે કે અક્ષયે પૈસા માટે મરાઠા સંસ્કૃતિની મજાક ઉડાવી છે અને લોકોની ભાવનાને ઠેંસ પહોંચાડી છે. ફરિયાદમાં અક્ષયની સાથે નિરમા કંપની પર પણ કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
#

🚫 નિરમા નો બહિષ્કાર

🚫 નિરમા નો બહિષ્કાર - 09 - ShareChat
15.5k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post