📰 17 ડિસેમ્બરનાં સમાચાર
#📰 17 ડિસેમ્બરનાં સમાચાર જૂનાગઢ જમિયાલશાં દાતાર પર્વત પર ના બ્રહ્મલિન મહંત પૂજ્ય શ્રી વિઠલબાપુ બાપુ ની આજરોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ઉજવવા મા આવી હતી, તેમાં આ જગ્યા હાલ ના મહંત પૂજ્ય ભીમબાપુ અને દાતાર સેવકગણ દ્વારા પૂજ્ય વિઠલબાપુ ની સમાધિ પર દૂધ, ગંગાજળ, ગુલાબજળ, અત્તર, ચંદન વગેરે જેવા પવિત્ર દ્રવ્યો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ થી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે ઉપસ્થિત સહું ભાવિકો એ પૂજ્ય વિઠલબાપુ ના સંસ્મરણો ને વાગોળ્યા હતા, અને પૂજ્ય વિઠલબાપુ એ તેઓ નાં કાર્યકાળ દરમિયાન તેમણે કરેલા વિકાસકાર્યો ની પ્રશંસા કરી હતી, આ તકે પૂજ્ય ભીમબાપુ એ ઉપસ્થિત સર્વે ભાવિકજનો માટે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરી હતી, #🙏 ભક્તિ & ધર્મ #🎬ભક્તિ વિડિઓ જય દાતાર
#

📰 17 ડિસેમ્બરનાં સમાચાર

📰 17 ડિસેમ્બરનાં સમાચાર - ShareChat
4.6k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post