🏏 IPL રદ્દ થવાના એંધાણ!
IPL રદ્દ થવાના એંધાણ, BCCI તરફથી ટૂંક સમયમાં જ થઇ શકે છે મોટી જાહેરાત દુનિયાભરમાં કોરોના વાયરસનો હાહાકાર છે. કોરોનાનાં કારણે ભારતના મોટા ભાગના રાજ્યોમાં લોકડાઉન છે. આ જીવલેણ બીમારીનો પ્રકોપ ઓછો થયો નથી તો આ વર્ષે યોજાનાર આઇપીએલ ટૂર્નામેન્ટ રદ્દ થઇ શકે છે. આઇપીએલનું આયોજન 15 એપ્રિલ સુધી ટાળી દેવામાં આવ્યું છે. પરંતુ બીસીસીઆઇ ખુબ જ જલ્દી કોઇ મોટો નિર્ણય લઇ શકે છે. કોરોનાનાં કારણે જુલાઇમાં યોજાનાર ઓલિમ્પિક રમતોત્સવને પણ સ્થગિત કરવામાં આવી શકે છે. આવામાં આઇપીએલ કેવી રીતે રમાશે તે મોટો સવાલ છે. આઇપીએલ ટૂર્નામેન્ટ પર ખુબ જ જલ્દી નિર્ણય થવાની સંભાવના છે. ભારતમાં જીવલેણ વાયરસ ફેલાવવાના ડરથી ટૂર્નામેન્ટ રદ્દ પણ થઇ શકે છે. ભારતમાં 340થી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જેમાથી 8 લોકોના મોત નિપજ્યા છે. #🏏 IPL રદ્દ થવાના એંધાણ!
Breaking News😪😪 Sad News For IPL Lover😰😰 #🏏 IPLની તારીખમાં ફેરફાર
#🏏 IPLની તારીખમાં ફેરફાર
00:12 / 807.1 KB
#🏏 IPLની તારીખમાં ફેરફાર
00:12 / 807.1 KB
#🏏 IPLની તારીખમાં ફેરફાર
00:14 / 565.4 KB
#🏏 IPLની તારીખમાં ફેરફાર
00:29 / 1.4 MB
#🏏 IPLની તારીખમાં ફેરફાર #🎤 મારા અવાજમાં વિડિઓ #🎥 શેરચેટ કેમેરા ની મોજ 🤳
00:19 / 1.6 MB
#🏏 IPLની તારીખમાં ફેરફાર
00:14 / 577.7 KB
#🏏 IPLની તારીખમાં ફેરફાર
ટુર્નામેન્ટ 29 માર્ચની જગ્યાએ 15 એપ્રિલથી શરૂ થશે. આ પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આઈપીએલ પોતાના નિર્ધારિત શેડ્યૂલ પર ખાલી સ્ટેડિયમ(દર્શક વિના) માં શરૂ થશે. પરંતુ ફ્રેન્ચાઇજી એ દર્શકો વિનાના મેચથી ઇન્કાર કર્યો. ત્યાર બાદ બીસીસીઆઈ અધિકારીઓએ નિર્ણય કર્યો કે આ ટુર્નામેન્ટને લગભગ 2 સપ્તાહ માટે મુલતવી રાખવી વધુ સારું છે. #🏏 IPLની તારીખમાં ફેરફાર
‘કોરોના’નો કહેર: IPL 2020ના શેડ્યૂલમાં થયો ફેરફાર, હવે આ તારીખે શરૂ થશે ટુર્નામેન્ટ જીવલેણ કોરોના વાયરસના જોખમના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ના હાલના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આઈપીએલ શેડ્યૂલને લગભગ 2 સપ્તાહ આગળ ખસેડવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) તરફથી જણાવવામાં આવ્યું કે નોવેલ કોરોના વાયરસ કોવિડ-19થી સાવચેતી રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી મુજબ હવે આ ટુર્નામેન્ટ 29 માર્ચની જગ્યાએ 15 એપ્રિલથી શરૂ થશે. આ પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આઈપીએલ પોતાના નિર્ધારિત શેડ્યૂલ પર ખાલી સ્ટેડિયમ(દર્શક વિના) માં શરૂ થશે. પરંતુ ફ્રેન્ચાઇજી એ દર્શકો વિનાના મેચથી ઇન્કાર કર્યો. ત્યાર બાદ બીસીસીઆઈ અધિકારીઓએ નિર્ણય કર્યો કે આ ટુર્નામેન્ટને લગભગ 2 સપ્તાહ માટે મુલતવી રાખવી વધુ સારું છે. #🏏 IPLની તારીખમાં ફેરફાર