🌀કાલમેગી વાવાઝોડાના ભયાનક દ્રશ્યો😥
27 Posts • 250K views
#🌀કાલમેગી વાવાઝોડાના ભયાનક દ્રશ્યો😥 ફિલિપાઈન્સનમાં શક્તિશાળી વાવાઝોડા કાલમેગીએ ભારે તબાહી મચાવી છે. આ વાવાઝોડું તો શહેરમાંથી પસાર થઈ ગયું છે, પરંતુ તે વિનાશ કરતું ગયું છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં વ્યાપક વિનાશ થયો છે. શહેરોમાં મોટાપાયે નુકસાન થયું છે. 👇👇👇👇👇
53 likes
44 shares