#

🇮🇳 મારુ ભારત

kavi™ - કવિ™
#વાયરલ ન્યૂઝ
*આદરણીય કોંગ્રેસ + ભાજપ તથા અન્ય તમામ રાજકારણીઓ* ના સવાલ નો *જનતા તરફથી જવાબ* ભારતીયો ટેક્ષ ચોરી નથી કરતા. ભારતીયો ટેક્ષ બચત કરે છે જેથી કરીને પોતાના બાળકો ને સારું શિક્ષણ આપી શકે, સારી રોજગારી આપી શકે, સારું સ્વાસ્થ્ય આપી શકે અને સારું ભવિષ્ય આપી શકે જે તમારા જેવા નેતાઓ આવી વ્યવસ્થા આપવામાં નિષ્ફળ ગયા છે. અમે ઇંવેટરો અને જનરેટરો વસાવ્યા, કેમ કે તમે અવીરત વિજળી આપવામાં નિષ્ફળ ગયા. અમે સબમર્સીબલ પંપ વસાવ્યા કેમ કે તમે પાણી ન આપી શક્યા. અમે સિક્યુરીટી ગાર્ડ રાખ્યા કેમ કે તમે સુરક્ષા ન કરી શક્યા . અમે અમારા છોકરાઓ ને પ્રાઈવેટ શાળામા મોકલ્યા કેમ કે તમે સારી શાળા ન આપી શક્યા. અમે અમારા છોકરાઓ ને પ્રાઈવેટ કોલેજ મા મોકલ્યા કમરતોડ ફી આપી ને ભણાવ્યા કેમ કે તમે મફત શિક્ષણ સરકારી કોલેજ ન આપી શક્યા. અમે પ્રાઈવેટ હોસ્પીટલોના કમરતોડ બિલ ભર્યા કેમ કે તમે સરકારી સારવાર ન આપી શક્યા. અમે કાર કે બાઈક વસાવી કેમ કે તમે સારી પબ્લીક ટ્રાંસપાર્ટ સુવિધા ન આપી શક્યા. જો તમે તમારી ફરજો બરાબર નિભાવી હોત અને આ બધી સુવિધાઓ આપી હોત તો અમને ટેક્ષ ભરવામાં કયા વાંઘો હતો ??? તમે અને તમારા જેવા નેતાઓએ જનતાના પૈસાનો ખુબજ દુરઉપયોગ કર્યો છે. તમે કોર્ટ બનાવી જયા ન્યાય નથી મળતો. તમે શાળા બનાવી જયા સારી શિક્ષા નથી મળતી. તમે હોસ્પીટલો બનાવી જયા દવા નથી મળતી. તમે પાલીસસ્ટેશન બનાવ્યા જે સુરક્ષા કરવાને બદલે ગુંડાગર્દી કરી રહ્યા છે. તમે જનતાના વોટ લઈ ચુંટાયા અને માલેતુજારો માટે કામે લાગી ગયા. જો તમે આમાંનુ કઇ પણ સુધારવા માંગતા ન હોઇ તો પછી જનતા ટેક્ષ શા માટે ભરે ?? જનતાને દોષ દેવાને બદલે જનતાને સજા દેવાને બદલે આ વ્યવસ્થા બદલો નહી તો આજ જનતા તમને પણ રોડે ચડાવશે અને ઈતીહાસનુ કલંકિત પ્રકરણ લખાશે. જય હિંદ.... ⚫ નો પાર્કિંગ *રૂ.300 દંડ* ⚫નો એન્ટ્રી *રૂ. 500 દંડ* ⚫ પીયુસી નહીં તો *રૂ.1000 દંડ* ⚫ કલર ઉડેલી નંબર પ્લેટ *રૂ.50 દંડ* ⚫ ટ્રિપલ સીટ *રૂ.1000 દંડ* 🔴 રસ્તા પર ખાડા.. *કોઈને શિક્ષા નહીં* 🔴 ખોટા સ્પીડ બ્રેકર.. *કોઈને શિક્ષા નહીં* 🔴 બગડેલા સિગ્નલ.. *કોઈને શિક્ષા નહીં* 🔴 રસ્તા પર અતિક્રમણ.. *કોઈને શિક્ષા નહીં* 🔴 રસ્તા માં પાણી ભરાઈ જાય.. *કોઈને શિક્ષા નહીં* 🔴 રસ્તા ખોદીને રીપેર કર્યાં વગર મૂકી દેવાના .. *કોઈને શિક્ષા નહીં* 🔴 રસ્તા અને ફૂટપાથ પર ફેરિયા.. *કોઈને શિક્ષા નહીં* 🔴 ગંદા કચરા થી ભરેલા રસ્તા.. *કોઈને શિક્ષા નહીં* 🔴 રસ્તા અને ફોટપાથ પર અનધિકૃત ખાવા પીવાની લારીઓ.. *કોઈ જ એકશન નહીં* 🔴 અનધિકૃત બાંધકામો ની વણઝાર - *કોઈને પડી નથી* 🔷 *ભાવાર્થ - ભારત ના બધા આમ નાગરિક ગુન્હા ને સજા ને પાત્ર પ્રસાસન અને રાજકારણીઓ ની કોઈ નૈતિક કે બંધારણીય જવાબદારી નહીં તેમને કોઈ શિક્ષા / દંડ નહીં*... 🔷આમ નાગરિક માટે મહેનત મજૂરી કરો *બધી જાતના ટેક્સ ભરો* કી જેથી *સરકાર ની તિજોરી ભરાય* અને રાજકારણી ને જલસા કરવા મળે 🔴⚫ લખાણમાં સત્ય હોય ને *હુદય માં આગ લાગી હોય* તો આગળ ફોરવર્ડ કરો.... #વાયરલ ન્યૂઝ
સંપૂર્ણ જુઓ
256 એ જોયું
1 મહિના પહેલા
#

🚇 ભારતનો વિકાસ

મુસીબત થી મન ધડીને મજબૂત બને છે નિડર અને હિંમતવાન બને છે.કાયર અને ડરપોક પણ શેર અને લોમડી જેવી બુધ્ધિ ધરાવતો થઈ જાય છે.મુશ્કેલી મજબૂત માનસનું ધડતર કરેછે. "ધરતી ધૃજી 4 ની તૃીવતા થી ઉતર ગુજરાત ના સાબરકાંઠા,બનાસકાંઠા ,અમદાવાદ સુધી તેની અસર પહોંચી પણ અમદાવાદી 1 વાર ડર લાગે,પછી તો કુદરતી હોનારત હોય કે માનવ planning આતંકવાદ અમદાવાદમાં પણ રેલ્વે સ્ટેશન ઉપર અને ધણી જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કયોૅ અઠવાડિયા તો પ્લેટફોમૅ નવું કરી નાંખ્યું કોઈને વિશ્વાસ ન આવે કે અમદાવાદ મમાં 2002 માં Serial blast થયો તો અમેરિકા ગમે તેટલાં ઉંચા building બનાવે world trade centre ને બ્લાસ્ટ કયુૅ પણ ભારત ની જેમ નવું બનાવવામાં speed કરવાનું દરે દેશે ખાલી કોટૅ સિવાય અને કોઈની પાસેથી ઉુછીનાં લીધેલાં રુપ્યા પાછા દેવાની બાબત સિવાય ભારત ના લોકો મજુરીયાઓ પાસેથી કામ લેવામાં ઝડપી હોં.આતંકવાદી 2002 થી ગુજરાતમાં અમદાવાદ,ગુજરાતનું પાટનગર ગાંધીનગર નું અકસરધામ અને દિલ્લી નું સંસદભવન સરકાર ગમે તે હોય જેમ ધરતીનાં આંચકા સરકાર જોઈને નથી આવતાં તેમ આતંકવાદના માનવ planning કિસ્સામાં 10 ટકા કિસ્સામાં घरका भेदी लंका घावे હોય બાકી તો ભારતના સાહેબે ભૂતકાળનાં ભાષણોમાં કહયુ હતુ મારા દુજરાતના ભાઈઓ અને બહેનો હિમતવાળા છે ધરતીકંપ હોય કે આતંકવાદ તે જલ્દી ભૂલી જાય અને એક થઈને બધાને મદદ કરવામાં પાછા પડે તેવાં નથી.ગઈકાલે 4/6/2019 ધરતીકંપ 10.20 અંબાજી થી 31 km દૂર તેનું કેન્દ માપવામાં આવ્યું ગમે તે હોય પણ અમદાવાદ ના લોકો હજુ બિન્દાસ્ત મરવાની બીક વગર જે થાવુ હોય તે થાય ભગવાન ધ્યાન રાખશે તેવા વિશ્વાસે સવારનાં 8ઃ30 થયા તોય ધણાં અમદાવાદી ધસધસાટ ઉંધે છે.મોંધવારી,ભાવવધારો,ગુલામી,સુનામી,ધરતીકંપ,આતંકવાદ હવે ગમે તેટલું થાય પણ અમદાવાદીના માનસ ઉપર હવે કોઈ અસર ન થાય.કેમ બધાને આવી મુશ્કેલી,હોનારત અને સમસ્યા થવાથી ભગવાન ઉપર મારવાવાળો અને જીવાડવા વાળો ધારેતો મારે અને તારે તેની ઈચ્છા દરેક ના મનમાં પાકી થઈ ગઈ છે.ઈશ્ર ઉપર પણ કળિયુગમાં રાવણકંસ ની જેમ ડર સાથે વિશ્વાસ છે કે મારા વાલા ને જીવાડવા હશે તો ગમે તેમ ,ગમે તેને,ગમે તેવી રીતે બચાવીને પણ જીવાડશે મારા વાલા હિન્દુસ્તાની ઓ જય હો તમારી ઈશ્વર શ્ધ્ધાની વધતી ભાવના ને નમસ્કાર છે ભારતવાસીને તેમના મુસીબતો થી ન ડરતા મજબૂત મનને." Rajesh Thakkar
4.9k એ જોયું
4 મહિના પહેલા
#

🚇 ભારતનો વિકાસ

કોઈપણ શહેરમાં Flat કે Complex ને BU Permission આપવામાં નીચેમાંથી કોઈ ખામી રહી જાયતો સુરતમાં બનેલી ધટનાઓ જેવા બનાવો કોઈપણ શહેર માં કોઈપણ જગ્યાએ સજૅન પામતા હોય છે. "કોઈપણ શહેરમાં અત્યારે Complex માં અપૂરતા Parking ની વ્યવસ્થા જયારે Town planning officer કોઈપણ flat ,complex ની building નો plan pass કરે ત્યારે Complex માં કેટલી shops છે.,કેટલી Size ની છે,તેમાં અંદાજે size પૃમાણે 1 shop માં આટલી વ્યકિત કામ કરતી હોય Boss સાથે તો અંદાજે 1 shop માં આટલા સાધન + તેનાં ગાૃહક અવરજવર કરે તેમના નાના મોટા સાધનો નો અંદાજ ફરજીયાત underground parking ને મંજૂરીBuilding use permission આપતા પહેલાં officer plan મુજબ Builder building Ready કયુૅ ૃછે તે check કરવાં આવે છે ત્યારે Electric વાપર ના ખુલ્લા છેડાં બહાર રહી ગયા હોય તે પણ check પણ કરવાની જવાબદારી electric કંપનીના માણસોની ભૂલ હોયતો તેમને ટકેર કરીને વપરાશ લાયક બનાવતા પહેલાં electric કંપનીના માણસો ભૂલ સુધારી ને સારી રીતે Complete થયા ના 2 visit plan passing officer કયાૅ પછી B.U.permission આપવું પડે.પછી Public Complex માં parking ની જગ્યા હોય કે ન હોય વ્યવસ્છિત ગમે તેટલી ઉતાવળ થતી હોય તો યોગય સાધન Park કરે or security વાળો માણસ Alert રહીને ઉભો રહને proper parking કરાવે અને કેટલાક લોકો ઉતાવળ,ભોંયરામાં જવાની આળસના કારણેભોંયરામાં જગ્યા હોવાં છતાં visitors લોકો Complex બહાર પાકીૅગ કરીને જાય પછી વાંક કોનો? હવે સુરતની જે ધટનાની સમાચાર ઉપર નિવેદન એવુ કરે છેકે electric વાયરનો છેડો ખુલ્લો હતો ,ઝાડ આગળ વધારે પડતા parking નાં કારણે વાહનો Park કયાૅ હતાં ધીમે ધીમે ખુલ્લાવાયર અને ગરમીનાં તાપને કારણે ઝાડ સળગતા Bike ને કારણે આગ જોરપકડતાં નીચેથી આગ છેક પૂરા Complex ને ભરખી ગઈ.આમાં વાંક કોનો નીકળે તે ઉપર Complex ને BU permission આપવાની વિધિ અને electric કંપની ,public parking 3 ની બેદરકારી હોય એવું કદાચ કહી શકાય.સમાચારના report એ આપેલી માહીતીના અનુસંધાનમાં." Rajesh Thakkar
1.3k એ જોયું
5 મહિના પહેલા
#

🚇 ભારતનો વિકાસ

ચૂંટણી પતે એટલે મોંધવારી વધશે એવી ભમૃણા અને હકીકતનેા વિરોધ કરો. "કોઈપણ Election ખાસ કરીને લોકસભાની ચૂંટણી પછી બધી પાટીૅના નેતાઓ એ પૃજા ને ચૂંટણી પછી 110 ટકા ભાવ વધશે એવી માનસિક બિમારી એવા ડર સાથે દરેક લોકો ના મનમાં ધૂસાડી દીધી છે કે હવે લોકો જાતે કંપની ના Managing director હોય તેમ કંપની 1 રપિયો દૂધનો લિટરે વધારવાનો વિચાર હોય પણ public ની એવી માનસિક ધારણાં થઈ ગઈ છે કે ચૂંટણી પછી કોઈપણ party આવે કે દરવષેૅ વિધાનસભા કે લોકસભાનું Budget બહાર પડવાનું હોય પૃજા જાતે જ માનસિક રીતે પેટૃોલ,ગેસ,દૂધ નાં ભાવ કંપની કરતાં પણ જેમ પહેલા ગુજરી માં But getting માં ભાવ ચઢાવીને ઓછા કરતાં તો પણ વેપારીને Actual નફા ઉપરાંત 20 થી 50 રુપિયા વધારે કમાતા તેમ અત્યારે લોકોના મનમાં એવો ઙર સાથે વિશ્વાસ 2004 માં જે સરકાર ની લોકો ને માનસિક રીતે પહેલે થી જેમ કોઈ નવું Movie આવવાનુ હોય તેની જાહેરાતતો હવે તેની Story લખાતી હોય ત્યારે જ હીરો ,હરોઈન અને film release પહેલાં song release થાય તેમ સરકારે લોકો ને અગાઉ થી દરેકે દરેક વસ્તુ ના ભાવ વધશે તેવી ડર સાથે વિશ્વાસ અને ગાૃહક ભાવ આટલો થશે તેવી માનસિક ટેવ ને આડતમાં ઢાળી દીધી છે." Rajesh Thakkar
840 એ જોયું
5 મહિના પહેલા
#

🚇 ભારતનો વિકાસ

2.4k એ જોયું
6 મહિના પહેલા
#

🚇 ગુજરાતનો વિકાસ

10.3k એ જોયું
7 મહિના પહેલા
#

🚇 ગુજરાતનો વિકાસ

11.3k એ જોયું
7 મહિના પહેલા
#

🚇 ગુજરાતનો વિકાસ

12.6k એ જોયું
8 મહિના પહેલા
હમણાં આટલીજ પોસ્ટ છે
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post