l love you zindagi😊
#

l love you zindagi😊

_Very nice Quote_ ```હું રિસાયો, તમે પણ રિસાયા તો પછી આપણને મનાવશે કોણ``` ? ```આજે તિરાડ છે, કાલે ખાઈ બની જશે તો પછી તેને ભરશે કોણ``` ? ```હું મૌન, તમે પણ મૌન તો પછી આ મૌન ને તોડશે કોણ``` ? ```નાની નાની વાતોને દિલથી લગાવી શું, તો પછી સંબધ નિભાવશે કોણ``` ? ```છુટા પડીને દુઃખી હું, અને દુઃખી તમે પણ, તો વિચારો ડગલું આગળ વધશે કોણ``` ? ```ના હું રાજી, ના તમે રાજી, તો પછી માફ કરવાની મોટાઈ દેખાડશે કોણ``` ? ```યાદોના ગમ માં ડૂબી જઈશું હું અને તમે, આપણને ધૈર્ય આપશે કોણ``` ? ```એક અહં મારો, એક તારી અંદર પણ, તો પછી આ અહં ને હરાવશે કોણ``` ? ```જિંદગી કોને મળી છે હંમેશ માટે, તો પછી આ વાતને વાગોળવા માટે અહીં રહેશે કોણ``` ? ```આપણા બન્નેનાં મરી ગયા પછી, આ વાત ઉપર પસ્તાવો કરશે કોણ``` ? *એટલે જ* ```એકબીજાનું માન રાખો.``` ```ભૂલોને ભૂલી જાવ.``` ```ઈગો ને એવોઇડ કરો.``` ```જિંદગી જેટલી બચી છે, હસતાં હસતાં પુરી કરો. #l love you zindagi😊 #zindagi ..😊 નમ્ર વિનંતિ છે : એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે જિંદગી ના અેક અેક દિવસ ને માણજો.રિસાવા મનાવવામાં સમય વેડફશો નહી. જયારે તમને ભુલો સમજાશે ત્યારે જીવવા માટે જિંદગી બાકી નહિં હોય.
207 એ જોયું
3 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post