👣 ખોડલ ધામ

👣 ખોડલ ધામ

1.7K
2.1K પોસ્ટ
543.5K એ જોયું
👣 ખોડલ ધામ
*🙏🏻🪔🐊જય HO जागती જોગણી KHODAL आई માત KI जय હો 🌹🧘🏻‍♂️👏🏻* *( 1 )* *હે જગ જનની ની આઈ શ્રી ખોડિયાર માત* *હે જગ જનનીની હે જગદંબા, ખોડિયાર માત ભવાની* *આદ્યશક્તિ માં આદી અનાદી, માઁ ખોડિયાર અરજ ઉરમાં ધરજે* *હે જગ જનની માઁ ખોડિયાર* *હોઈ ભલે દુખ મારુ સરખા માઁ ખોડિયાર ,* *રંજ એનો ના થવા દેતી તું મને માઁ ખોડિયાર* *હે જગ જનની માઁ ખોડિયાર* *રાજ સરીખું દુખ જોઈ બીજાનું હું માઁ ખોડિયાર ;* *રોવાનો બે આંસુ આવવા નથી દેતી તું માઁ ખોડિયાર* *હે જગ જનની માઁ ખોડિયાર* *કોઈના તીરનું નિશાન બનીને હું માઁ ખોડિયાર,* *દિલ મારું વીંધવા નથી દેતી તું માઁ ખોડિયાર* *હે જગ જનની માઁ ખોડિયાર* *ઘા સહી લઉં, ઘ કરું નહિ કોઈને હું ઘ્યાન રાખજે તું માઁ ખોડિયાર,* *ઘાયલ થાય પડી રહેવા દેજે મને જો કોઈ વ્યક્તિ ને મારા થી દુ:ખ થાય તો માઁ ખોડિયાર* *હે જગ જનની માઁ ખોડિયાર* *આત્મા કોઈનો આનંદ પામે એવું જ કરજે તું માઁ ખોડિયાર ,* *ભલે સંતાપી લે મુજ આત્મા ને માઁ ખોડિયાર* *હે જગ જનની માઁ ખોડિયાર* *આનંદ એનો અખંડ રહેજો માઁ ખોડિયાર ;* *કંટક દે મને એને પુષ્પો દેજે તું જ મને માઁ ખોડિયાર* *હે જગ જનની માઁ ખોડિયાર* *ધૂપ બનું હું સુગંધ તું લેજે સુવાસ માઁ ખોડિયાર,* *રાખ બની માઁ ખોડિયાર નેઉડી જવા દેજે* *હે જગ જનની માઁ ખોડિયાર* *બળું ભલે હું બાળ નહિ કોઈને માઁ ખોડિયાર;* *જીવન મારું સુગંધિત કરજે તું જ માઁ ખોડિયાર* *હે જગ જનની માઁ ખોડિયાર* *અમૃત મળે કે ના મળે મુજને માઁ ખોડિયાર,* *આશિષ અમૃત તું જ માં છે માઁ ખોડિયાર દેજે* *હે જગ જનની માઁ ખોડિયાર* *ઝેર જીવનના પી હું જાણું માઁ ખોડિયાર,* *પચાવાની માઁ ખોડિયાર તું શક્તિ દેજે* *હે જગ જનની માઁ ખોડિયાર* *શક્તિ દે માઁ ખોડિયાર , ભક્તિ દે માઁ ખોડિયાર,* *આ દુનિયા ના દુખ સહેવા દેજે માઁ ખોડિયાર* *હે જગ જનની માઁ ખોડિયાર* *'શાંતિ દુર્લભ' તારે ચરણે માઁ ખોડિયાર* *હે માઁ ખોડિયાર મને તું શરણે લેજે* *હે જગ જનની માઁ ખોડિયાર* *✍🏻અમદાવાદ થી માતા ખોડિયાર ભક્ત વાઘેલા શૈલેષ કુમાર મઘુ ભાઈ નાં વતી આપ ને અને આપ નાં સહુ પરિવાર ને કોટી કોટી વંદન કોટી કોટી પ્રણામ 👏🏻* *🙏🏻🌹મોજે મોજ લીલા લહેર કરવે જાગતી જોગણી ખોડલ આઈ માત કી જય હો🌹👏🏻* #👣 ખોડલ ધામ #🙏 જય મહાકાળી માઁ #👣 આઈ શ્રી ખોડિયાર #👣 જય મેલડી માઁ #👣 જય ખોડલ માં
#👣 ખોડલ ધામ
*🛕🪔🐊જય HO जागती જોગણી KHODAL आई માત KI जय હો 🥥🔔🔱* -----__∗_]¯¯¯[________∗ ∗--/____________________\ ---/___∗_____ /\__________\ --/__________/▒ \____∗____\ -/__________/▒▒▒\_________\ /∗_________/▒:▓:▒ \____∗___\ ═══════▒II≡≡≡≡II▒══════ *માઁ ખોડિયાર માતા નું ઘર* *-આઈ શ્રી ખોડિયાર માતાય નમ-* ▒▒:▓:▓:▒║██:║▒:▓:▓:▒▒▒ *જાગતી જોગણી ખોડલ આઈ માત* ▒▒:▓:▓:▒║██:║▒:▓:▓:▒▒▒ *જાગતી જોગણી ખોડલ આઈ માત* ▒▒:▓:▓:▒║██:║▒:▓:▓:▒▒▒ ---̶̶̿̿ ̶̿ ̶̶̶̶̿̿̿̿ ̶̶̿̿ ̶̿ ̶̶̿̿ ̶̶̶̿̿̿ ̶̿ ̶̶̿̿ ̶̿ ̶̶̶̶̿̿̿̿ ̶̶̿̿ ̶̶̶̶̿̿̿̿ ̶̿ ̶̶̿̿ ̶̿ ̶̶̿̿ ̶▃▅▅▃̶̶̿̿ ̶̿ ̶̶̶̶̿̿̿̿ ̶̶̿̿ ̶̿ ̶̶̿̿ ̶̶̶̿̿̿ ̶̿ ̶̶̿̿ ̶̿ ̶̶̶̶̿̿̿̿ ̶̶̿̿ ̶̶̶̶̿̿̿̿ ̶̿ ̶̶̿̿ ̶̿ ̶̶̶̶̿̿̿̿🌹🌹⛳🐊👣👣🐊⛳🌹🌹 *🛕🥥 જય હો જાગતી જોગણી ખોડલ આઈ માત નાં ઘરે લાપસી નું નિવેજ નાં દર્શન 🥥🛕* *✍🏻અમદાવાદ થી માતા ખોડિયાર ભક્ત વાઘેલા શૈલેષ કુમાર મઘુ ભાઈ નાં વતી આપ ને અને આપ નાં સહું પરિવાર ને વ્હાલા મિત્રો 👏🏻* *🙏🏻🌹મોજે મોજ લીલા લેહર કરવે જાગતી જોગણી ખોડલ આઈ માત કી જય હો 🌹👏🏻* #👣 ખોડલ ધામ #🙏 જય મહાકાળી માઁ #👣 આઈ શ્રી ખોડિયાર #👣 જય મેલડી માઁ #🙏🏻જય ઉમિયા માઁ
00:14 / 1.4 MB
#👣 ખોડલ ધામ
#👣 ખોડલ ધામ #🎥 મોગલ માઁ સ્ટેટ્સ #🙏 જય આદ્યશક્તિ #👣 જય મોગલ