https://youtu.be/jW1jh4ewTC0 *ભગુભાઇગીડા ના અવશાનની ખોટી અફવા* જાણીતા સાહિત્યકાર & અભિનેતા ભગુભાઇ ગીડા ની આગામી સમયમાં આવનારી ટેલી ફિલ્મ ના ફોટા વાઇરલ થતાં ખોટી અફવા ફેલાણી હતી ... ભગુભાઇગીડા *Z - ન્યુજ* સાથેની વાતચી‌તમા ભગુભાઇ ગીડા એ જણાવ્યું છે કે હું એકદમ તંદુરસ્ત છું મારી આગામી દિવસોમાં આવનારી ટેલી ફિલ્મ શુટીંગ સમયે લીધેલા ફોટા મારી Facebook મા શુટીંગ સમયે મેં પોસ્ટ કરેલ તે ફોટા કોઇ અસામાજીક તત્વો એ ડાઉનલોડ કરી વોટ્સએપ અને ફેસબુક પોસ્ટ કરેલ હોવાથી અફવાથી ફેલાઈ રહી હતી આપ સૌના આશીર્વાદ થી મને કાંઇ પણ‌ થયુ નથી Z - ન્યુજ થી પ્રતાપભાઇ વાળાનો‌ રીપોર્ટ
#

ભગુભાઇ ગીડા

ભગુભાઇ ગીડા - ShareChat
209 એ જોયું
11 મહિના પહેલા
હમણાં આટલીજ પોસ્ટ છે
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post