🛩️ પાકિસ્તાનની ધુસણખોરી
#

🛩️ પાકિસ્તાનની ધુસણખોરી

955 એ જોયું
6 મહિના પહેલા
#

🛩️ પાકિસ્તાનની ધુસણખોરી

974 એ જોયું
6 મહિના પહેલા
->પાકિસ્તાનનાં બે વિમાન ભારતીય સીમામાં ઘૂસ્યાં, ભારતે જવાબ આપતાં પરત ફર્યાં ->પાકિસ્તાન મીડિયાનો દાવો ભારતીય વિમાનને નિશાન બનાવ્યાં  ->જમ્મુ, શ્રીનગર, લેહ, પઠાનકોટ એરબેઝ પર હાઈ એલર્ટ, તમામ ફ્લાઈટ રદ ->નવી દિલ્હીઃ IAFએ પુલવામા હુમલાનાં વળતા જવાબમાં મંગળવારે સવારે પાકિસ્તાનનાં જૈશ-એ-મોહમ્મદ સંગઠન પર હુમલો કર્યો છે. પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકીઓનાં 13 ઠેકાણે એરસ્ટ્રાઈક કરાવામાં આવી હતી. વિદેશ મંત્રી સુષમા સ્વરાજનાં કહ્યાપ્રમાણે LOCથી 70 કીમી અંદર ઘુસીને આતંકી કેમ્પોનો ખાતમો કરવામાં આવ્યો છે. આ હુમલા અંગે પાકિસ્તાને પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ હુમલાનો જવાબ અમે આપીશું. જેના ભાગરૂપે પાકિસ્તાન સરહદ પર અંધાધુધ ગોળીબાર કરી રહ્યું છે. આ ગોળીબાર બુધવાર વહેલી સવારથી ચાલુ છે. ->PAK મીડિયાનો દાવોઃ પાકિસ્તાની મીડિયા પ્રમાણે, પાકિસ્તાને બે ભારતીય વિમાનને નિશાન બનાવ્યા છે. આ માહિતી પાકિસ્તાની ચેનલ ARY ન્યૂઝ દ્વારા સામે આવી છે. ->ભારતમાં મહત્વનાં એરપોર્ટ પર હાઈ એલર્ટ: ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન રઘવાયુ થયુ છે. જેના કારણે જમ્મુ, શ્રીનગર અને પઠાનકોટનાં એરપોર્ટને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અહીંથી જનારી તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
#

પાકિસ્તાનની ધુસણખોરી

પાકિસ્તાનની ધુસણખોરી - ShareChat
31.9k એ જોયું
6 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post