🐶 કુતરાઓનો આતંક
શહેરમાં બે લાખ કરતા વધુ રખડતા કુતરાઓનો આતંક: એક વર્ષમાં 67756 લોકોને કરડ્યાં, MLAનો સીએમને પત્ર કોંગી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સીએમને પત્ર લખીને ફરિયાદ કરી કુતરાના ખસીકરણ પાછળ થતાં ખર્ચમાં ભ્રષ્ટાચાર હોવાનો MLAનો આક્ષેપ અમદાવાદ: શહેરમાં રખડતા કુતરાઓના ત્રાસ અંગે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાના ખેડાવાલાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ફરિયાદ કરી છે. ફરિયાદમાં ખેડાવાલાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં રખડતા કુતરાની સમસ્યા વિકરાલ બની રહી છે. ખેડાવાલાને કુતરાઓના આતંક અંગેની મળેલી માહિતી મુજબ વર્ષ 2019માં અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારમાં કુલ 67756 લોકોને કુતરા કરડ્યાં છે. અમદાવાદમાં 2 લાખ કરતા વધુ રખડતા કુતરાનો આતંક છે. દર મહિને ખસીકરણ માટે 30 લાખનો ખર્ચ કરવામાં આવે છે તો પણ કુતરા ઘટવાના બદલે વધી રહ્યાં છે. જેથી ખસીકરણ પાછળ પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થતાં હોવાનો ખેડાવાલાએ આક્ષેપ કર્યો છે.
#

🐶 કુતરાઓનો આતંક

🐶 કુતરાઓનો આતંક - કુતરાથી સાવધાન અમદાવાદ 185 લોકોને રોજ શ્વાનકરડે છે 67756 લોકોને 2019માં શ્વાન કરડ્યા 30 લાખનો મહિને ખસીકરણ પાછળખર્ચ - ShareChat
1.2k એ જોયું
26 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post