*10/10/25 શુક્રવાર
#🙏આજના દર્શન #સંકષ્ટી ચતુર્થી #મુંબઈ શ્રી સિદ્ધિવિનાયક ગણેશજી #🙏🌺સંકષ્ટી ચતુર્થી ની હાર્દિક શુભકામનાઓ 🌺🙏 મુંબઈથી સંકટ ચોથના 🌹🌺🙏શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર 🛕 🚩દર્શન, વક્રતુંડ મહાકાય સૂર્ય ☀️ કોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ* *મેં દેવ* *( સર્વ કાર્યેષુ સર્વદા ):-૨ ,🕉️ ગં ગણપતયે નમો નમઃ,શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ અષ્ટવિનાયક નમો નમઃ ગણપતિ બાપ્પા મોરિયા*🙏🌺🌹*આજનો સુવિચાર* ✍️
*“સપના એટલે પગથિયાં વિનાની સીડી,સંકલ્પ એટલે નિશ્ચિત કરેલાં પગથિયાં!”*
*🌹🙏જય શ્રીકૃષ્ણ 🙏🌹*
#🙏કરવા ચોથ ની શુભેચ્છાઓ 💐
🌻 *આજે કરવા ચોથ છે* 🌻