😱 ભીખ માંગવા પર પ્રતિબંધ
00:30 / 1.8 MB
#😱 ભીખ માંગવા પર પ્રતિબંધ
00:23 / 2.1 MB
#😱 ભીખ માંગવા પર પ્રતિબંધ જેર મા જવુ હોય તો ભીખ માંગવી
00:22 / 1.9 MB
#😱 ભીખ માંગવા પર પ્રતિબંધ લાયા લાયા ગુજરાત સરકાર નવુ લાયા
00:22 / 1.6 MB
#😱 ભીખ માંગવા પર પ્રતિબંધ
00:25 / 1.2 MB
#😱 ભીખ માંગવા પર પ્રતિબંધ
00:32 / 2.9 MB
#😱 ભીખ માંગવા પર પ્રતિબંધ અરે આ સુ થઈ રહ્યું છે આપડા દેશ માં 😱😱😱😱😱😱😱😱😱😱
Hazu pan kiya amal ma thaiye ch police ni same pan bhikh mag nara ketlaye joya 6h tamare jova hoye to avi jajo ciyamal char rasta😂😂😂😂 #😱 ભીખ માંગવા પર પ્રતિબંધ
00:27 / 1.2 MB
#😱 ભીખ માંગવા પર પ્રતિબંધ
ગુજરાત સરકારે ભીખ માંગવા પર મુક્યો પ્રતિબંધ, ઉલ્લંઘન કરવા પર થશે સીધી જેલગુજરાત સરકારે રાજ્યના યાત્રા ધામોએ ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. હવે આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારને સીધા જેલમાં મોકલવામાં આવશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે તેની મંજૂરી આપી દીધી છે.હકીકતમાં, રાજ્યમાં ભિક્ષા માંગવા પર 1960 ની શરૂઆતથી પ્રતિબંધ હતો. પરંતુ રાજ્યમાં તેનો સખત રીતે અમલ કરવામાં આવી રહ્યો ન હતો, હવે જો ધાર્મિક સ્થળે અથવા ગ્રામીણ વિસ્તારોમાં ભીખ માંગતા જોવા મળશે તો તેમને જેલમાં અથવા ભિક્ષુ ઘરે મોકલવામાં આવશે. #😱 ભીખ માંગવા પર પ્રતિબંધ
ગુજરાત સરકારે ભીખ માંગવા પર મુક્યો પ્રતિબંધ, ઉલ્લંઘન કરવા પર થશે સીધી જેલ ગુજરાત સરકારે રાજ્યના યાત્રા ધામોએ ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. હવે આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારને સીધા જેલમાં મોકલવામાં આવશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે તેની મંજૂરી આપી દીધી છે. હકીકતમાં, રાજ્યમાં ભિક્ષા માંગવા પર 1960 ની શરૂઆતથી પ્રતિબંધ હતો. પરંતુ રાજ્યમાં તેનો સખત રીતે અમલ કરવામાં આવી રહ્યો ન હતો, હવે જો ધાર્મિક સ્થળે અથવા ગ્રામીણ વિસ્તારોમાં ભીખ માંગતા જોવા મળશે તો તેમને જેલમાં અથવા ભિક્ષુ ઘરે મોકલવામાં આવશે. #😱 ભીખ માંગવા પર પ્રતિબંધ