Failed to fetch language order
😥 દર્દભરી વાતો
354K Posts • 2147M views
💔🥲kano rathod💔🥲
1K views 17 days ago
હૃદયના સ્પંદનો હૃદયમાં જ સમાવી દઉં આ અનુભવોની લાગણીઓ દબાવી દઉં, મળે કોઈ એવું તો એને સંપૂર્ણ સત્ય સંભળાવી દઉં. નજરો મારી વાંચી લે એવું વ્યક્તિત્વ ક્યાંથી શોધી લઉં.. #😢Sad Feelings💔 #💔 હાર્ટબ્રેક સ્ટેટ્સ 📱 #💔 પ્રેમનું દર્દ #😥 દર્દભરી વાતો
31 likes
2 comments 29 shares
💔🥲kano rathod💔🥲
853 views 25 days ago
અજાણ્યા શબ્દો એક સાથે જ્યારે ભેગા થયા છે ત્યારે મારી કલમમાથી તારી લાગણીઓનું વર્ણન થાય છે #😢Sad Feelings💔 #😥 દર્દભરી વાતો #💔 હાર્ટબ્રેક સ્ટેટ્સ 📱 #💔 પ્રેમનું દર્દ
12 likes
14 shares