💐 શિલા દિક્ષીતનું નિધન
👉 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહેલા કોંગ્રેસી નેતા શિલા દિક્ષીતનું 81 વર્ષે નિધન, PMએ દુખ વ્યક્ત કર્યું 👉 દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા શિલા દિક્ષીતનું 82 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. એસ્કોર્ટ હોસ્પિટલમાં શિલા દિક્ષીતે અંતિમ શ્વાસ લીધા. તેઓ 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા. 👉 શિલા દિક્ષીતનો જન્મ 31 માર્ચ 1938માં પંજાબના કપૂરથલામાં થયો હતો. તેઓ દિલ્હીના ત્રણ વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 2014માં તેમને કેરળના રાજ્યપાલ પણ બનાવવામાં આવ્યા હતા. જોકે તેમણે 25 ઓગસ્ટ 2014ના રોજ રાજીનામું આપી દીધું હતું. તેમણે આ વર્ષે ઉત્તર-પૂર્વ દિલ્હીથી પણ ચૂંટણી લડી હતી. જોકે તેઓ મનોજ તિવારી સામે હારી ગયા હતા. 👉 શિલા દિક્ષીત 1984થી 1989 સુધી કન્નોજ લોકસભા સીટના સાંસદ રહ્યા હતા. 1986-1989 સુધી તેઓ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. શિલા 1998થી 2013 સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા.
#

💐 શિલા દિક્ષીતનું નિધન

💐 શિલા દિક્ષીતનું નિધન - ShareChat
1.8k એ જોયું
1 મહિના પહેલા
👉 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહેલા કોંગ્રેસી નેતા શિલા દિક્ષીતનું 81 વર્ષે નિધન, PMએ દુખ વ્યક્ત કર્યું 👉 દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા શિલા દિક્ષીતનું 82 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. એસ્કોર્ટ હોસ્પિટલમાં શિલા દિક્ષીતે અંતિમ શ્વાસ લીધા. તેઓ 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા. 👉 શિલા દિક્ષીતનો જન્મ 31 માર્ચ 1938માં પંજાબના કપૂરથલામાં થયો હતો. તેઓ દિલ્હીના ત્રણ વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 2014માં તેમને કેરળના રાજ્યપાલ પણ બનાવવામાં આવ્યા હતા. જોકે તેમણે 25 ઓગસ્ટ 2014ના રોજ રાજીનામું આપી દીધું હતું. તેમણે આ વર્ષે ઉત્તર-પૂર્વ દિલ્હીથી પણ ચૂંટણી લડી હતી. જોકે તેઓ મનોજ તિવારી સામે હારી ગયા હતા. 👉 શિલા દિક્ષીત 1984થી 1989 સુધી કન્નોજ લોકસભા સીટના સાંસદ રહ્યા હતા. 1986-1989 સુધી તેઓ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. શિલા 1998થી 2013 સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા. #💐 શિલા દિક્ષીતનું નિધન #📅 તાજા સમાચાર
#

💐 શિલા દિક્ષીતનું નિધન

💐 શિલા દિક્ષીતનું નિધન - ShareChat
2.6k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post