💰નિર્મલા સીતારમણ

💰નિર્મલા સીતારમણ

891
329 પોસ્ટ
854.1K એ જોયું
💰નિર્મલા સીતારમણ
#📰 13 મેનાં સમાચાર #💰નિર્મલા સીતારમણ
નાણાં મંત્રી NBFC માટે 30 હજાર કરોડ રૂપિયાની સ્પેશિયલ લિક્વિડિટી સ્કીમ, ઈલેક્ટ્રિસીટી કંપનીઓને 90 હજાર કરોડની કેશ મળશે. #💰નિર્મલા સીતારમણ #📺BREAKING NEWS📺 #📅 તાજા સમાચાર #🇮🇳 રાષ્ટ્રિય સમાચાર #🗞️ ગુજરાતના સમાચાર
#💰નિર્મલા સીતારમણ
નાણાં મંત્રી 20 લાખ કરોડમાંથી MSMEને 3 લાખ કરોડની લોન; તે 4 વર્ષ માટે અને ગેરન્ટી ફ્રી હશે, તેનાથી 45 લાખ લધુ અને મધ્યમ ઉદ્યોગોને ફાયદો થશે. #💰નિર્મલા સીતારમણ #📺BREAKING NEWS📺 #📅 તાજા સમાચાર #🇮🇳 રાષ્ટ્રિય સમાચાર #🗞️ ગુજરાતના સમાચાર
➡3 લાખ કરોડની લોન MSMEને કઈ રીતે થશે ફાયદો, સમજો લોન 4 વર્ષ માટે અને 100 ટકા ગેરન્ટ ફ્રી છે. તે ઉદ્યોગોને મળશે, જેની બાકી ચૂકવવાની નીકળતી લોન 25 કરોડથી ઓછી હોય અને ટર્નઓવર 100 કરોડથી વધુ ન હોય. 10 મહિના સુધી લોન ચૂકવવામાં છૂટ મળતી રહેશે 31 ઓક્ટોબર 2020 સુધી આ લોન માટે એપ્લાઈ કરી શકાશે. કોઈ પણ પ્રકારનો એકસ્ટ્રા ચાર્જ લેવામાં આવશે નહિ. 45 લાખ MSMEને ફાયદો થશે. #💰નિર્મલા સીતારમણ #📺BREAKING NEWS📺 #📅 તાજા સમાચાર #🇮🇳 રાષ્ટ્રિય સમાચાર #🗞️ ગુજરાતના સમાચાર
નાણાં મંત્રી 20 લાખ કરોડમાંથી MSMEને 3 લાખ કરોડની લોન; તે 4 વર્ષ માટે અને ગેરન્ટી ફ્રી હશે, પ્રથમ વર્ષે મૂળ રકમ આપવી પડશે નહિ. #💰નિર્મલા સીતારમણ #📺BREAKING NEWS📺 #🗞️ ગુજરાતના સમાચાર #🇮🇳 રાષ્ટ્રિય સમાચાર #📅 તાજા સમાચાર
નાણાં મંત્રી સીતારમણે કહ્યું- MSMEને 3 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે, 45 લાખ ઉદ્યોગોને ફાયદો થશે. #💰નિર્મલા સીતારમણ #📺BREAKING NEWS📺 #🗞️ ગુજરાતના સમાચાર #🇮🇳 રાષ્ટ્રિય સમાચાર #📅 તાજા સમાચાર
Live : 20 લાખ કરોડના પેકેજમાં કોને શું મળ્યું? નાણામંત્રીની જાહેરાત - MSMEને 4 વર્ષ માટે 3 લાખ કરોડની લોન અપાશે– News18 Gujarati
LIVE FM Nirmala Sitharaman Declared Financial Package in first fase JM -
આત્મનિર્ભર ભારત અભિયાનના અનુસંધાનમાં ભારત સરકારે ભારતની અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા માટે રૂપિયા 20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યુ છે. #💰નિર્મલા સીતારમણ
રાહત પેકેજની પ્રથમ જાહેરાત: MSMEને 3 લાખ કરોડ રૂપિયાની લોન કોઈ પણ પ્રકારની ગેરન્ટી વગર મળશેઃ નાણાં મંત્રી સીતારમણ. #💰નિર્મલા સીતારમણ #📺BREAKING NEWS📺 #🇮🇳 રાષ્ટ્રિય સમાચાર #🗞️ ગુજરાતના સમાચાર #📅 તાજા સમાચાર
રાહત પેકેજની પ્રથમ જાહેરાત / નાણાં મંત્રી સીતારમણ 20 લાખ કરોડ રૂપિયાના પેકેજના બ્રેકઅપ વિશે માહિતી આપશે, 50 હજાર કરોડ રૂપિયા ટેક્સ માટે ફળવાય તેવી શકયતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા 20 લાખ કરોડ રૂપિયાના કોવિડ-19ના રાહત પેકેજનું સંપૂર્ણ બ્રેકઅપ આજથી નાણાંમંત્રી નિર્મલા સીતારમણ જણાવશે. બ્રેકઅપ અંગેની માહિતી સતત ચાર દિવસ સુધી આપવામાં આવે તેવી શકયતા છે. તેમાં ચાર એટલે કે લેન્ડ, લેબર, લો અને લિક્વિડિટી પર ફોકસ કરવામાં આવશે, તેને એક-એક દિવસે જાહેર કરવામાં આવશે. આજે નાણાં મંત્રી સાંજે 4 વાગે પ્રથમ જાહેરાત કરશે. 12 લાખ કરોડ રૂપિયાના પેકેજનું બ્રેકઅપ જાહેર કરાયેલા રૂ. 20 લાખ કરોડના પેકેજમાંથી આશરે 8 લાખ કરોડ આરબીઆઈ અને સરકાર દ્વારા પહેલા જ મજૂર કરવામાં આવ્યા છે. હવે 12 લાખ કરોડના પેકેજનું બ્રેકઅપ આપવામાં આવશે. તેમાંથી 50,000 કરોડ રૂપિયા ટેક્સ માટે જાહેર કરવામાં આવી શકે છે. જ્યારે વીજ ક્ષેત્રને આશરે એક લાખ કરોડ રૂપિયા મળી શકે છે. એ જ રીતે દેશના ગરીબોને સીધા લાભ સ્થાનાંતરણ દ્વારા મોટી રકમની ફાળવણી કરવામાં આવી શકે છે. તેમાં NBFC અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને આશરે એક લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી શકે છે. રાહત પેકેજ GDPના લગભગ 10 ટકા 20 લાખ કરોડનું  આર્થિક પેકેજ સાથે જોડાયેલી તમામ માહિતી આજે નિર્મલા સીતારમણ જણાવશે. નાણાં મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલે કહ્યું હતું કે સમગ્ર માહિતી બે-ત્રણ સ્ટેજમાં રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે  પેકેજ સમાજના દરેક તબક્કાને મળશે. 20 લાખ કરોડનું રાહત પેકેજ જીડીપીના લગભગ 10 ટકા 20 લાખ કરોડનું રાહત પેકેજ જીડીપીના લગભગ 10 ટકા છે. તે 2020-21 સ્વીકૃત બજેટ એટલે કે તે 30 લાખ કરોડથી લગભગ 10 લાખ કરોડ ઓછું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પેકેજથી ગૃહ ઉદ્યોગ, લધુ ઉદ્યોગ, શ્રમિકો, ખેડૂતો અને મધ્યમ વર્ગને ફાયદો મળશે. આ સિવાય ભારતીય ઉદ્યોગ જગતને પણ તેનાથી નવી તાકાત મળશે. #💰નિર્મલા સીતારમણ