💉 ભારતમાં કોરોના વાઈરસના 3 કેસ

💉 ભારતમાં કોરોના વાઈરસના 3 કેસ

કેરળમાં ત્રીજો પોઝિટિવ કેસ નોંધાયો, બંગાળમાં 8 શંકાસ્પદ દર્દીઓની ઓળખ, ચીનમાં અત્યાર સુધી 361ના મોત બંગાળ સરકારે રવિવારે કોરોના વાઈરસથી પ્રભાવિત 8 શંકાસ્પદ દર્દીઓની ઓળખ કરી છે. આ દરેક લોકો 23 જાન્યુઆરીએ ચીનથી તે જ ફ્લાઈટમાં આવ્યા હતા, જેમાં કેરળના વિદ્યાર્થીઓ આવ્યા હતા. તેમની સીટ કેરળના વિદ્યાર્થીઓની સીટની આસપાસ જ હતી. કેરળમાં 30 જાન્યુઆરીએ પહલો અને 2 જાન્યુઆરીએ બીજો અને આજે ત્રીજો પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યો છે. અગાઉ જે બે કેસ પોઝિટિવ આવ્યા તેમની સારવાર ત્રિશુર અને અલાપુઝા હોસ્પિટલમાં ચાલી રહી છે. કેરળમાં 1793 લોકોને તેમના ઘરમાં જ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ચીનમાં વુહાન સહિત અન્ય શહેરોમાં ફસાયેલા 647 ભારતીયોને એરલિફ્ટ કરી લેવામાં આવ્યા છે. જ્યારે ચીનમાં કોરોના વાઈરસથી અત્યાર સુધી 361 લોકોના મોત થયા છે. #💉 ભારતમાં કોરોના વાઈરસના 3 કેસ
00:20 / 1 MB
#💉 ભારતમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ
00:28 / 1009.3 KB
#💉 ભારતમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ
00:15 / 1.2 MB
#💉 ભારતમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ
00:12 / 687.2 KB
#💉 ભારતમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ
00:08 / 554.8 KB
#💉 ભારતમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ
00:15 / 919.7 KB
#💉 ભારતમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ
00:17 / 1.7 MB
#💉 ભારતમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ
#💉 ભારતમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ
00:21 / 2.2 MB
#💉 ભારતમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ
ભારતમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ સામે આવ્યો, કેરળનો વિદ્યાર્થી ભોગ બન્યો, ચીનમાં અત્યાર સુધીમાં 170ના મોત ભારતમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ નોંઘાયો છે. કેરળનો વિદ્યાર્થી આ વાઈરસનો ભોગ બન્યો છે. વિદ્યાર્થી ચીનની વુહાન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. ચીનથી પરત ફર્યા બાદ તેનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. હાલ તેની હાલત સ્થિર છે અને તેના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ આ વાતને સમર્થન આપ્યું છે. ફિલિપાઇન્સમાં પણ આજે એક પોઝિટીવ કેસ નોંધાયો છે.ચીનમાં કોરોના વાઈરસથી અત્યાર સુધીમાં 170 લોકોના મોત થયા છે. સ્પુતનિક ન્યૂઝ એજન્સી મુજબ છેલ્લા 24 કલાકમાં ચીનમાં 1700 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 7711 કેસ સામે આવ્યા છે. કોરોના વાઈરસના પ્રભાવને જોઈને આજે (ગુરુવારે) વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની બીજી બેઠક મળશે. જેમાં આને લઈને ગ્લોબલ હેલ્થ ઈમર્જન્સીની જાહેરાત થઈ શકે છે. #💉 ભારતમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ