📰 6 નવેમ્બરનાં સમાચાર
#

📰 6 નવેમ્બરનાં સમાચાર

50 એ જોયું
3 મહિના પહેલા
#

📰 6 નવેમ્બરનાં સમાચાર

🆕Dhruval_Vegad🆔
#📰 6 નવેમ્બરનાં સમાચાર દુનિયાનો પ્રથમ 108MP રિઅર કેમેરાવાળો સ્માર્ટફોન 'Mi CC 9 પ્રો' લોન્ચ થયો, કિંમત 28,000 રૂપિયા આ ફોનનાં ડાર્ક નાઈટ ફેન્ટમ, આઈસ એન્ડ સ્નો અરોરા અને મેજિક ગ્રીન કલર વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યાં છે આ ફોનને ગ્લોબલી MI NOTE 10 તરીકે લોન્ચ કરવામાં આવી શકે છે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે ટેક કંપની શાઓમીએ ચીનમાં મોસ્ટ અવેઈટેડ દુનિયાનો પ્રથમ 108MP રિઅર કેમેરાવાળો સ્માર્ટફોન 'Mi CC 9 પ્રો' લોન્ચ કર્યો છે. આ ફોનમાં 5 રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેનો પ્રાઈમરી કેમેરા 108MPનો છે. ફોનમાં કર્વ્ડ OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનને ફોટોગ્રાફી લવર માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ચીનમાં આ ફોનનું વેચાણ 11 નવેમ્બરથી શરૂ થશે. *કિંમતો ચાઈનીઝ માર્કેટ પ્રમાણે છે #📰 6 નવેમ્બરનાં સમાચાર #💻 ઓટો અને ગેજેટ્સ સમાચાર #💻 નવી ટેકનોલોજી & ગેજેટ્સ #📦 ઓનલાઇન શોપિંગ
4.6k એ જોયું
3 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post