📝 માસ કોપીકેસનું કૌભાંડ?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BAના ઇતિહાસના પેપરમાં 34 વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓમાં એકસરખું લખાણ સામે આવ્યું! ગોંડલના ડમીકાંડના અલ્પેશ ઢોલરીયા સામે હજી કોઇ પગલા ભરવામાં આવ્યા નથી ત્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માસ કોપીકેસનું કૌભાંડ સામે આવી શકે છે. બીએના ઈતિહાસના પેપરમાં 34 વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓમાં એક સરખું લખાણ હોવાનું સામે આવ્યું છે. આ અંગે યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પેપર ક્યાં સેન્ટરના છે તે અંગે લીગલ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હિયરીંગ બાદ આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે.
#

📝 માસ કોપીકેસનું કૌભાંડ?

📝 માસ કોપીકેસનું કૌભાંડ? - ShareChat
1.7k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post