SATYAPATH GUJARATI NEWS
530 views • 6 days ago
અમદાવાદમાં ₹8.70 કરોડનું એમ્બરગ્રીસ જપ્ત – ચાર યુવાનો ઝડપાયા
અમદાવાદના સરખેજ વિસ્તારમાં મોટી કાર્યવાહી!
પોલીસે રાત્રીના ઓપરેશન દરમિયાન ચાર યુવાનો પાસેથી 8.70 કરોડ રૂપિયાનું દુર્લભ એમ્બરગ્રીસ જપ્ત કર્યું. નરોડા અને ન્યૂ મણિનગરના રહેવાસી આ આરોપીઓએ કબૂલ્યું કે તેઓએ આ માલ સુરતના બિપિન સોલંકી પાસેથી મેળવ્યો હતો અને ખરીદદારોની શોધમાં અમદાવાદ આવ્યા હતા.
સ્પર્મ વ્હેલમાંથી મળતું એમ્બરગ્રીસ વન્યજીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ સંપૂર્ણ પ્રતિબંધિત છે. પોલીસે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને નેટવર્ક સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.
ગુજરાતમાં ફરી એક વાર આ ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ!
#satyapathgujaratinews
#Ambergris #ahmedabadnews #CrimeReport #WildlifeCrime #gujaratpolice #BreakingNews #IllegalTrade #saurangthakkar
https://www.instagram.com/reel/DRpiKNQkrT0/?igsh=MTQ2em91MTgyaWtvMA== #surat to vadodara #આપણું અમદાવાદ #✔️ગુજરાતી સમાચાર #Breaking News #gujarati
14 likes
12 shares

