દૂરનું સાંભળે છે, પાસે વાળાનું પણ સાંભળે છે, માં તો આખરે માં છે...હર દુ:ખિયાની વાતો સાંભળે છે....
🙏🏻 શુભ સવાર...🙏🏻
🙏🏻માતા શીતળા દેવી અને માતા લક્ષ્મીજી ની કૃપાથી આ શીતળા સાતમ તમારા જીવનમાં શાંતિ અને સુખ લાવે. શીતળા સાતમની શુભકામનાઓ !... 🙏🏻
🙏🏻ૐ હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ॥ 🌹🌅
🙏🏻ૐ હ્રીં શ્રીં શીતલાયૈ નમઃ॥ 🌹🌅
🙏🏻જીંદગી મા મળતા અનુભવોમાંથી...🙏🏻
✍🏻ગૌરવ સરધારા ની કલમ...✍🏻
🙏🏻ગૌરવ કે. સરધારા ના જય શ્રી કૃષ્ણ...🙏🏻
🙏🏻આજનો આપ નો દિવસ મંગલમય રહે...🙏🏻
#📱 શુક્રવાર સ્પેશિયલ #શીતળા સાતમ #શીતળામાતા #🙏માઁ લક્ષ્મી સ્ટેટ્સ #🙏 જય શ્રી કૃષ્ણ