Failed to fetch language order
gujarati thoughts
6 Posts • 17K views
preeti
2K views 24 days ago
"સાચી સુગંધ અત્તર માંથી નહીં, અંતરાત્માની પવિત્રતા માંથી આવે છે… 🌸" જિંદગીમાં સુગંધિત રહેવું હોય તો અત્તર નથી જોઈએ, પવિત્ર વિચારો અને સારા સંસ્કારો જોઈએ. જેના હૃદયમાં પ્રેમ અને સત્ય છે, એના શ્વાસે શ્વાસે સુગંધ વહે છે. 💫 #ગુજરાતી સુવિચાર #life thought #gujarati thoughts #✌️ આત્મવિશ્વાસ #😎inspiration qoutes😎
32 likes
36 shares