🌳 વૃક્ષો વાવો
#

🌳 વૃક્ષો વાવો અભિયાન

322 એ જોયું
6 મહિના પહેલા
"વૃક્ષોની જે રક્ષા કરે છે, તેનું રક્ષણ વૃક્ષ કરે છે." મિત્રો, દર વર્ષે ઉનાળાની ગરમી વધતી જ જાય છે એનું કારણ આપણે ખુદ જ છીએ, કેમકે આપણે દરવર્ષે કેટલા વૃક્ષોને કાપી નાખીએ છીએ. તો ચાલો આપણે અને આપણી આવનારી પેઢીને વધુ ગરમી સહન ના કરવી પડે એ માટે એક વૃક્ષ અવશ્ય વાવીશું એવો સંકલ્પ કરીએ.
#

🌳 વૃક્ષો વાવો અભિયાન

વૃક્ષો વાવો અભિયાન - ઉનાળા સ્પેશ્યિલ - ShareChat Gujarati: Funny, Romantic, Videos, Shayari, Quotes
🌳 વૃક્ષો વાવો અભિયાન -"વૃક્ષોની જે રક્ષા કરે છે, તેનું રક્ષણ વૃક્ષ કરે છે." મિત્રો, દર વર્ષે ઉનાળાની ગરમી વધતી જ જાય છે એનું કારણ આપણે ખુદ જ છીએ, કેમકે આપણે દરવર્ષે કેટલા વૃક્ષોને કાપી નાખીએ છીએ. તો ચાલો આપણે અને આપણી આવનારી પેઢીને વધુ ગરમી સહન ના કરવી પડે એ માટે એક વૃક્ષ અવશ્ય વાવીશું એવો સંકલ્પ કરીએ.
168.2k એ જોયું
7 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post