🎬 ફિલ્મજગતમાં કોરોનાની અસર
01:09 / 3.4 MB
#🎬 ફિલ્મજગતમાં કોરોનાની અસર #😉 મજેદાર વિડીઓ
00:28 / 1.6 MB
#🎬 ફિલ્મજગતમાં કોરોનાની અસર
00:15 / 480.4 KB
#🎬 ફિલ્મજગતમાં કોરોનાની અસર
00:30 / 1.7 MB
ᵈᵘⁿⁱʸᵃ ʲⁱᵗ ᵍᵃʸⁱ ᵈⁱˡ ʰᵃʳ ᵍᵃʸᵃ... #🎬 ફિલ્મજગતમાં કોરોનાની અસર #💓 લવ સ્ટેટ્સ #💖 Love Story
00:22 / 859.4 KB
#🎬 ફિલ્મજગતમાં કોરોનાની અસર
00:17 / 476.5 KB
Corona. comedy 😪😜😪😜😂😂😅😅 #🎬 ફિલ્મજગતમાં કોરોનાની અસર
00:44 / 2 MB
#🎬 ફિલ્મજગતમાં કોરોનાની અસર
03:16
#🎬 ફિલ્મજગતમાં કોરોનાની અસર #😱 કોરોના વાયરસ નો હાહાકાર #😷 કોરોના વાયરસનો પ્રકોપ #💉 ગુજરાત કોરોના Update #👨‍⚕️ કોરોના વાયરસથી બચવાના ઉપાયો
કોરોનાવાઈરસને કારણે ‘સૂર્યવંશી’ની રિલીઝ અનિશ્ચિત સમય માટે પાછી ઠેલાઈ છેલ્લા ઘણા દિવસથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી ચર્ચાઓને હવે સત્તાવાર સમર્થન મળ્યું છે. આ વર્ષની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ એવી રોહિત શેટ્ટીની ‘સૂર્યવંશી’ની રિલીઝ કોરોનાવાઈરસના કેરને કારણે અનિશ્ચિત સમય માટે પાછી ઠેલી દેવાઈ છે. અગાઉ આ ફિલ્મ 24 માર્ચે રિલીઝ થવાની હતી, પરંતુ ગુરુવારે સાંજે અક્ષય કુમાર, રોહિત શેટ્ટી અને ફિલ્મના પ્રોડ્યુસર્સ એવા કરણ જોહર તથા રિલાયન્સ એન્ટરટેનમેન્ટનાં સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી આ ફિલ્મને પાછી ઠેલવાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી હતી. રોહિત શેટ્ટી પિક્ચર્સ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં લખ્યું છે કે, સૂર્યવંશી નામના અનુભવને અમે એક વર્ષ કરતાં પણ વધુ સમયના ડેડિકેશન અને હાર્ડ વર્ક પછી ખાસ તમારા માટે તૈયાર કર્યો છે. ફિલ્મના ટ્રેલરને જે પ્રકારનો ઈલેક્ટ્રિફાયિંગ રિસ્પોન્સ સાંપડ્યો તેના પરથી અમને ખાતરી થઈ ગઈ કે આ ફિલ્મ ખરેખર ઓડિયન્સ માટે જ છે... આ ફિલ્મને તમારી અને તમારા પરિવારની સમક્ષ લાવવા માટે અમે પણ તમારા જેટલા જ ઉત્સાહિત છીએ, પરંતુ અત્યારે ફેલાયેલા COVID-19 (કોરોનાવાઇરસ)ના રોગચાળાને અને અમારી પ્રિય ઓડિયન્સના આરોગ્ય તથા સલામતીને ધ્યાનમાં લઈને અમે ફિલ્મના નિર્માતાઓએ તમારી ફિલ્મ સૂર્યવંશીની રિલીઝને પાછી ઠેલવાનું નક્કી કર્યું છે. #🎬 ફિલ્મજગતમાં કોરોનાની અસર