🇮🇳 રાષ્ટ્રિય સમાચાર
#

🇮🇳 રાષ્ટ્રિય સમાચાર

99 એ જોયું
14 દિવસ પહેલા
કોગ્રેંસી નેતાની ગાડીથી ઉછળ્યો કાદવ; ગામલોકોએ 2 કિમી સુધી પીછો કરી રોક્યા, માંગવી પડી માફી                રાજસ્થાનનાં ડુંગરપુરના સાગવાડામાં કોંગ્રેસ નેતા અને પૂર્વ જિલ્લા પ્રમુખ ભગવતીલાલ રાતે કોંગ્રેસ પ્રદેશપ્રમુખ સચિન પાયલટની સભામાં હાજરી આપવા જઈ રહ્યાં હતાં આ દરમિયાન તેમની ગાડી પરથી ઝોસાવા ગામની પાસે 4 યુવકો પર કીચડ ઉછળ્યો હતો. ગામના લોકો 2 કિલોમીટર સુધી પીછો કરી તેમની ગાડીનો રોકી વિરોધ કરવા લાગ્યાં હતાં. આ દરમિયાન જ ઘણાં લોકોએ અંદરો અંદર સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો પણ ગામનાં લોકો એકના બે ન થયાં. છેલ્લે ગાડી ચાલકે જમીન પર નાક રગડ્યું ત્યારે તેઓ માન્યા હતાં. જો કે ઘણાં કોગ્રેંસી નેતાઓએ આ ઘટનાની ટીકા કરી છે.લોકોએ વિડીયો બનાવીને કર્યો વાઈરલઘણાં લોકોએ આ ઘટનાનો વિડીયો બનાવીને વાઈરલ કર્યો હતો. જો કે આ મુદ્દો સચિનની સબા સુધ પહોંચ્યો હતો. કોગ્રેંસી નેતાઓએ કહ્યું- કોગ્રેંસને બદનામ કરવા માટે આ મામલાને ખેંચવામાં આવ્યો છે.ભાજપ સરકારે રસ્તાનું કામ યોગ્ય રીતે નથી કર્યુંમેં ઘટના બન્યા પછી તે લોકો પાસે તાત્કાલિક માફી માંગી હતી. પરંતુ તેઓ મારવા માટે દોડી આવ્યાં હતાં. તેઓ એક જ વાતની જીદ કર રહ્યાં હતાં કે હું તેમની સામે નાક રગડું. જો કે હું આ વાતને આગળ વધારવા નહોતો માંગતો, કારણ કે મારે સચિનની સભામાં હાજરી
#

🇮🇳 રાષ્ટ્રિય સમાચાર

🇮🇳  રાષ્ટ્રિય સમાચાર - ShareChat
22.3k એ જોયું
9 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post