💐 કાશ્મીરમાં 5 જવાન શહીદ

💐 કાશ્મીરમાં 5 જવાન શહીદ

398 ફોલોઇંગ
194 પોસ્ટ
1.4M એ જોયું
#💐 કાશ્મીરમાં 5 જવાન શહીદ #🌏 આંતર રાષ્ટ્રિય સમાચાર #📅 તાજા સમાચાર
મુત્યુ ને હું મુઠી માં રાખું છુ, મારા હર એક શ્વાસ ને સાવધાન રાખું છુ, કોઈ મારા અરમાનોની હોળી શું કરશે...પત્રકાર છું હું દિલમાંજ સળગતું શમશાન રાખું છુ #💐 કાશ્મીરમાં 5 જવાન શહીદ #😷 કોરોના વાઇરસ Update #આત્મનિર્ભર ભારત #🤳 મારી સેલ્ફી
00:15 / 783.8 KB
#💐 કાશ્મીરમાં 5 જવાન શહીદ
#💐 કાશ્મીરમાં 5 જવાન શહીદ
#💐 કાશ્મીરમાં 5 જવાન શહીદ
#💐 કાશ્મીરમાં 5 જવાન શહીદ #⚰️ અમર શહીદો #શહીદ દીન
શહીદ કર્નલ આશુતોષે દીકરીને કહ્યું હતું- ઓપરેશન ખતમ કરીને ઘરે આવીશ, શહીદના પત્નીએ કહ્યું- આંસૂ નહીં વહાવું હંદવાડા એન્કાઉન્ટરમાં રવિવારે રાત્રે આર્મીની 21 રાષ્ટ્રીય રાઇફલ્સના કમાન્ડીંગ ઓફિસર કર્નલ આશુતોષ શર્મા સહિત 5 જવાન શહીદ થઇ ગયા. કર્નલ શર્માના પત્નીએ કહ્યું- મને ગર્વ છે કે મારા પતિ દેશની રક્ષા કરતા શહીદ થયા. તેમની શહીદી પર આંસુ નહીં વહાવું. દેશ માટે કુરબાન થવું સન્માનની વાત છે. આ તેમનો નિર્ણય હતો, તેનું સંપૂર્ણ સન્માન કરીશ. #💐 કાશ્મીરમાં 5 જવાન શહીદ
કાશ્મીરના હંદવાડામાં ભીષણ ગનફાઇટ : બંધક નાગરિકોને બચાવવા જતાં પાંચ વીર સપૂત શહીદ ઉત્તર કાશ્મીરના હંદવાડામાં રવિવારે આતંકવાદીઓ સાથે સર્જાયેલી અથડામણમાં ભારતીય સેનાના એક કર્નલ, એક મેજર અને બે જવાન તથા જમ્મુ-કાશ્મીર પોલીસના એક સબ ઇન્સ્પેક્ટર શહીદ થયાં હતાં. અથડામણમાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તોયબાના કમાન્ડર હૈદર સહિત બે વિદેશી આતંકવાદી ઠાર મરાયા હતા. રાજવર ફોરેસ્ટના મકાનમાં ઘૂસી આવેલા આતંકવાદીઓએ નાગરિકોને બંધક બનાવ્યા હોવાની બાતમી મળતાં સેના અને પોલીસ દ્વારા ઓપરેશન શરૂ કરાયું હતું. આતંકવાદીઓના કબજામાં રહેલા નાગરિકોને બચાવવા માટે પાંચ વ્યક્તિની ટીમે ટાર્ગેટ એરિયામાં પ્રવેશ કર્યો હતો. ૨૧ રાષ્ટ્રીય રાઇફલ્સના કર્નલ આશુતોષ શર્મા અને મેજર અનુજ સૂદના નેતૃત્વ હેઠળની આ ટીમ પર આતંકવાદીઓ દ્વારા ભારે ગોળીબાર કરાયો હતો છતાં તેમની સામે બહાદુરીથી લડતાં લડતાં ટીમનાં પાંચેય સભ્યોએ સફળતાપૂર્વક બંને આતંકવાદીને ઠાર માર્યાં હતાં. નાગરિકોને હેમખેમ મુક્ત કરાવવાની આ પ્રક્રિયામાં ટીમના પાંચે સભ્યોએ શહાદત વહોરી હતી. #💐 કાશ્મીરમાં 5 જવાન શહીદ