😆 વાવાઝોડાનાં જોક્સ
#😆 વાવાઝોડાનાં જોક્સ
#😆 વાવાઝોડાનાં જોક્સ
#😆 વાવાઝોડાનાં જોક્સ
#😆 વાવાઝોડાનાં જોક્સ ડિયર મોન્સૂન, કેરળ-તમિલનાડુથી ગુજરાત સુધી પહોંચતાં આટલી બધી વાર? _જલ્દી આય ભાઈ,_ _અહીંયા એસીનાં બિલો વધે છે._ _રસ્તાઓ ધોવાઈ જવા માટે_ _બેબાકળા બન્યા છે._ _કોન્ટ્રાક્ટરોનાં છોકરાં_ _નવી ગાડી માટે કજિયો કરે છે,_ _ને એના પપ્પાઓ_ _*એક વરસાદ પડી જવા દે*_ _એવા વાયદાઓ કરે છે..._ _ઘણા બધાને સ્વિમિંગ શીખવું છે,_ _રેઇનકોટ-છત્રીઓ_ _માર્કેટમાં ખડકાઈ ગયાં છે,_ _પણ તારા અભાવે_ _વકરો શરુ થવાને વાર છે._ _દાળવડાં-ભજિયાં વગર_ _લોકોની આંતરડી કકળે છે._ _ફેસબુક પર સેલ્ફીઓ પણ_ _સાવ નપાણિયા થઈ ગયા છે..._ _ટિટોડીનાં ઈંડાંમાંથી_ _બચ્ચા પણ આવી ગયાં _'ને_ _સૂકવેલા ગોટલાના_ _મુખવાસ પણ બની ગયા..._ _તારા વગર_ 'અમીછાંટણાં', 'ધડાકાભેર', 'મેઘસવારી', 'સર્વત્ર શ્રીકાર', 'નવી આવક', 'જળબંબાકાર', 'સાંબેલાધાર', ' ઓવરફ્લો', 'ખતરાના નિશાનથી ઉપર', 'ઉપરવાસમાં', 'નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ' 'ડિઝાસ્ટર મેનેજમેન્ટના દાવા પોકળ' 'પ્રિમોન્સૂન પ્લાન ધોવાયો', 'ઠેર ઠેર ભૂવા પડ્યા' _જેવા શબ્દપ્રયોગો વિના_ _ગુજરાતી ભાષા_ _ઑક્સિજન લેવા માંડી છે._ _હજારો દેડકાઓ અને_ _કરોડો કવિઓ પણ_ _તારા વિના ટળવળે છે._ _તારા વિના_ _'પલળેલાં ભીનાં બદન'નાં લેખો_ _સૂકાભઠ ચિંતનાત્મક થઈ ગયાં છે..._ અમારી ભાષા મરી પરવારશે એનું તને કંઈ ભાન છે?! એટલે ભાઈ, તને પણ વિજય માલ્યાની જેમ ભાગેડુ જાહેર કરાય એ પહેલાં આવી જા... *- લિ.ટુવાલથી પરસેવા લૂછતો એક કોરોધાકોર ગુજરાતી* #😅 જોક્સ
#😆 વાવાઝોડાનાં જોક્સ
#😆 વાવાઝોડાનાં જોક્સ #📰 11 જૂનનાં સમાચાર #📋 જનરલ નોલેજ #🎭 મારો પ્રિય ખેલાડી 🏏 #🥢 ભરતકામ
00:24 / 1019.2 KB
#😆 વાવાઝોડાનાં જોક્સ
#😆 વાવાઝોડાનાં જોક્સ
#😆 વાવાઝોડાનાં જોક્સ