😨 ભયાનક ભૂકંપ
00:06 / 291 KB
#😨 ભયાનક ભૂકંપ
00:06 / 547.7 KB
#😨 ભયાનક ભૂકંપ
00:29 / 1 MB
#😨 ભયાનક ભૂકંપ - ક્યાં આવ્યો છે આ ભયાનક ભૂકંપ ? ... આ ભૂકંપને કારણે કેટલા લોકોના મૃત્યુ ?.........10 બિલ્ડીંગ થઈ જમીનદોસ્ત
00:07 / 248.1 KB
#😨 ભયાનક ભૂકંપ
00:10 / 724.1 KB
#😨 ભયાનક ભૂકંપ 14 ના મોત
તુર્કીમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ, 14 લોકોના મોત, 200થી વધુ લોકો ઘાયલ તુર્કીમાં ભૂકંપના કારણે લગભગ 10 ઇમારતો ધરાશાયી ભૂકંપના આંચકા તુર્કીના પડોશી દેશો ઇરાક, સીરિયા અને લેબેનોનમાં પણ અનુભવાયા તુર્કીમાં શુક્રવારે આવેલા 6.7ની તીવ્રતાના ભૂકંપના કારણે 14 લોકોના મોત તથા 200થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે લગભગ 10 ઇમારતો ધરાશાયી થઇ ગઇ છે. ભૂકંપમાં સૌથી વધુ નુકશાન તુર્કીના પૂર્વ ઇલાજિંગ પ્રાંતમાં થયું છે. તુર્કી સરકાર દ્વારા રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂકંપના આંચકા તુર્કીના પડોશી દેશો ઇરાક, સીરિયા અને લેબેનોનમાં પણ અનુભવાયા હતાં. જો કે આ દેશોમાંથી નુકશાનના કોઇ અહેવાલ સાંપડ્યા નથી. #😨 ભયાનક ભૂકંપ
તુર્કીમાં શુક્રવારે આવેલા 6.7ની તીવ્રતાના ભૂકંપના કારણે 14 લોકોના મોત તથા 200થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે લગભગ 10 ઇમારતો ધરાશાયી થઇ ગઇ છે. ભૂકંપમાં સૌથી વધુ નુકશાન તુર્કીના પૂર્વ ઇલાજિંગ પ્રાંતમાં થયું છે. તુર્કી સરકાર દ્વારા રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂકંપના આંચકા તુર્કીના પડોશી દેશો ઇરાક, સીરિયા અને લેબેનોનમાં પણ અનુભવાયા હતાં. જો કે આ દેશોમાંથી નુકશાનના કોઇ અહેવાલ સાંપડ્યા નથી. #😨 ભયાનક ભૂકંપ