🦁 પ્રથમ વખત સિંહોની ગણતરી
#

🦁 પ્રથમ વખત સિંહોની ગણતરી

Latest Breaking News
#🦁 પ્રથમ વખત સિંહોની ગણતરી ગુજરાત: સાવજોએ સીમાડા વધાર્યા, પ્રથમ વખત વાઘની જેમ સિંહોની ગણતરી થશે, 2 હજાર ગણતરીકારો ફિલ્ડવર્કમાં જોડાશે આગામી મે માસમાં સૌરાષ્ટ્રની શાન સમા સાવજોની વસતિ ગણતરી થવા જઇ રહી છે. આ સાવજો પોતાના સીમાડાઓ સતત વધારી રહ્યાં છે ત્યારે પાંચ વર્ષ પછી યોજાનારી આ વસતિ ગણતરી હવે 15 હજાર સ્કવેર કિમી વિસ્તારને બદલે 25 હજાર સ્કવેર કિલોમીટર વિસ્તારમાં થવા જઇ રહી છે. વળી અગાઉ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં થતી ગણતરી હવે સાત જિલ્લામાં થશે. તંત્રએ તે માટેની તૈયારી શરૂ કરી દીધી છે. સિંહની ગણતરી માટે આ વખતે વાઘની ગણતરીની તર્જ પર કામ કરવા વાટાઘાટો ચાલી રહી છે.
242 એ જોયું
1 મહિના પહેલા
ગુજરાત: સાવજોએ સીમાડા વધાર્યા, પ્રથમ વખત વાઘની જેમ સિંહોની ગણતરી થશે, 2 હજાર ગણતરીકારો ફિલ્ડવર્કમાં જોડાશે આગામી મે માસમાં સૌરાષ્ટ્રની શાન સમા સાવજોની વસતિ ગણતરી થવા જઇ રહી છે. આ સાવજો પોતાના સીમાડાઓ સતત વધારી રહ્યાં છે ત્યારે પાંચ વર્ષ પછી યોજાનારી આ વસતિ ગણતરી હવે 15 હજાર સ્કવેર કિમી વિસ્તારને બદલે 25 હજાર સ્કવેર કિલોમીટર વિસ્તારમાં થવા જઇ રહી છે. વળી અગાઉ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં થતી ગણતરી હવે સાત જિલ્લામાં થશે. તંત્રએ તે માટેની તૈયારી શરૂ કરી દીધી છે. સિંહની ગણતરી માટે આ વખતે વાઘની ગણતરીની તર્જ પર કામ કરવા વાટાઘાટો ચાલી રહી છે.
#

🦁 પ્રથમ વખત સિંહોની ગણતરી

🦁 પ્રથમ વખત સિંહોની ગણતરી - ShareChat
20.5k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post