📃 2 એપ્રિલનાં સમાચાર
@ShareChat Gujarati #📃 2 એપ્રિલનાં સમાચાર
04:07 / 10.8 MB
5 મિનિટ 25 ખબર #📃 2 એપ્રિલનાં સમાચાર
ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કાળધર્મ પામ્યા છે તો તેમનું બેસણૂ રાજકોટ તેમના નિવાસસ્થાન #📃 2 એપ્રિલનાં સમાચાર
#📃 2 એપ્રિલનાં સમાચાર
ઉનાળુ વેકેશન #📃 2 એપ્રિલનાં સમાચાર
👉 આવા સમાચાર માટે મને ફોલો કરો 👈 #📃 2 એપ્રિલનાં સમાચાર
00:26 / 1.4 MB
#📃 2 એપ્રિલનાં સમાચાર
સૌરાષ્ટ્ર સમય.ગોંડલ. તા.૨/૪/૨૦૧૯ * ગોડલ માંથી રોમાટોકીઝ પાસે વર્લી ફીચર ના રેઈડ કરતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ* ======================== રાજકોટ ગ્રામ્ય જીલ્લાના *પોલીસ અઘિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ* ની સૂચના થી *પો.ઈન્સ.શ્રી એમ.એન.રાણા તથા શ્રી એચ.એ.જાડેજા* તથા સ્ટાફ સાથે ગોડલ વિસ્તાર માં પેટ્રોલીગ માં હતા તે દરમ્યાન હકિકત મળેલ કે , ગોડલ રોમાટોકીઝ પાસે વર્લી ફીચર ના બુટલેગર *એહમદભાઈ યુનુસભાઈ શેખા* પોતાના માણસો વતી વર્લીફીચર ના આંકડા નો જુગાર રામાડે છે તેવી હકિકત મળતા ગોડલ રોમાટોકેજ ભંગાર ના ડેલા પાસે રેઈડ કરતા (૧) અસરફ ઈબ્રાહીમભાઈ સુવાડીયા પીજારા રે.ગોડલ (૨) રાજેશ @ રાજુ ચુનીલાલ રાડીયા લુવાણા રે.ગોડલ (૩) ઘમેન્દ્ર @ ડીજે જીવણભાઈ મોરઘરા કુંભાર રે.ગોડલ (૪) એહમદ યુનુસભાઈ શેખા મેમણ રે.ગોડલ વાળા ઓને વર્લી ફીચર ના સાહીત્ય સાથે નં.૧ થી ૩ ને વર્લીફીચર ના આંકડા લખતા તથા લખાવતા નં.૪ વતી લખતા હોય જે રોકડ રૂ.૩૬૦૦/- સાથે પકડી પડેલ અટક રેલ છે તે દરમ્યાન તેમજ નં.૪ પાસે તપાસ દરમ્યાન રોકડા રૂ.૬૦૦૦/- તથા મોબાઈલ નંગ.૧ કિ.રૂ.૫૦૦/- સાથે આરોપી ને અટક કરેલ . *કામગીરી કરનાર ટીમ* PI શ્રી એમ.એન.રાણા સાહેબ PSI શ્રી એચ.એ.જાડેજા સાહેબ HC રમેશભાઈ બોદર , મહીપાલસિંહ જાડેજા અનીલભાઈ ગુજરાતી , અમીતભાઈ પટેલ , રવીભાઈ બારડ PC જયુભા વાઘેલા , પરાક્રમસિંહ ઝાલા , દિવ્યેશભાઈ સુવા , ભીખુભાઈ ગોહેલ , અમુભાઈ વીરડા #📃 2 એપ્રિલનાં સમાચાર
#📃 2 એપ્રિલનાં સમાચાર