veer vachhraj dada
Jay Vachhraj Solanki Jay Vachhraj Solanki || Jay Vachhraj Dada Lok Dayro || Bharat Solanki Bs #veer vachhraj dada
Kinjal Dave Jay Vachhraj Dada Jay Vachhraj Dada || Kinjal Dave || Bharat Solanki Bs || #veer vachhraj dada
Jay Vachhraj Dada Jay Vachhraj Dada || Vachhrajbet zizuwada ran || Bharat Solanki Bs || #veer vachhraj dada
Jay Vachhraj Dad Jay Vachhraj Dada song Kinjal Dave Ame Gujarati Leri Lala || Bharat Solanki Bs || #veer vachhraj dada
શૌર્યરસ... --------------------- ઉઠે અલબેલા થઇ રણઘેલા, ચડે એકલા રણજંગે, કાળ પીધેલા શુર ભરેલા, દેવ દિધેલા હયસંગે, સમંદર છકેલા મરદ મઢેલા, સૌની પહેલા વેર કરે, ધરા ધરમની ધરવા પર દુ:ખ હરવા, મરદો મરવા તેંગ ધરે , ધગ ધગતી ધારા તોય બહારા, પાકે બહારા પોકારા, રણશીંગા વાગે ધરતી ગાજે, સૂતા જાગે કાયર ભાગે , હાકે દેતા હોકારા , ધગ ધગતી ધરતી ફૌજુ ફરતી , વિનાશ કરતી તેંગ વડે , જનની ના જાયા કવિ એ ગાયા , લોક વિરલા કોઇક જડે , મેદાને મરવા અવસર વરવા, મરદ કંસુબલ રંગ ચડે જય માતાજી જય દાદા ની #veer vachhraj dada
[ વચ્છરાજ દાદા નો કટીંગ photo ] Vachhraj dada cutting photo | veer vacharaj dada png photo #veer vachhraj dada
Jay Vachraj #veer vachhraj dada