🙏 શિવાજી જયંતી 🚩

🙏 શિવાજી જયંતી 🚩

*છત્રપતિ શિવાજી જયંતી* છત્રપતિ શિવાજી રાજે ભોંસલે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. ઇ.સ. ૧૬૭૪ દરમિયાન ભારતમાં મુઘલ સામ્રાજ્ય હતું. પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવી ગેરિલા એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ ચતુરાઇથી ઉપયોગ કરીને શિવાજીએ મુઘલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધો હતો. તેમની એક વીરપુરુષ તરીકે ગણના થાય છે અને ઘણી દંતકથા અને લોકકથા પણ તેમના માટે પ્રચલિત છે. જૂન ૬ ૧૬૭૪ના રોજ શિવાજીને રાયગઢ કિલ્લામાં તાજ પહેરાવવામાં આવ્યો હતો. ૪ એપ્રિલ, ૧૬૮૦માં શિવાજીનું દેહાંત થયું. #ShivajiJayanti @HirenMParekh #HirenPAREKH
#

🙏 શિવાજી જયંતી 🚩

🙏 શિવાજી જયંતી 🚩 - @ HirenMParekh ७ च । - ShareChat
551 views
28 days ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post