ચરોતરી બોલી
#

ચરોતરી

*વાંચવાની મજા આવશે હો!!* *(ગુજરાતી ભાષાનો વૈભવ)* હથેળી 🖐માં *વાળ* 🕸નહી ગધેડા 🐴ને *ગાળ* નહી ઉંદર 🐀ને *ઉચાળો* નહી મીંદડી 🐈ને *માળો* નહી કુંવારા 👦ને *સાળો*👲 નહીં અને કયાય હંસ🕊 *કાળો* નહીં સંસારી 👨‍👩‍👧‍👦ને *ભેખ* નહીં મરણ 😶માં *કેક* 🎂નહીં સાઇકલ 🚲માં *જેક* નહીં અને વાંઢા 👲ને *બ્રેક* નહીં કડી ⛓ઉપર *તાળુ* 🔐નહીં લાડુ 🌕ઉપર *વાળુ*🍱🍛 નહીં કોટ 👕ઉપર *શાલ* નહીં બખતર👘 ઉપર *ઢાલ* નહીં કેરડા 🍇માં *પાન* 🌿નહીં અને ઘર જમાઈ 👨ને *માન*😏 નહીં કૂતરાની 🐕પૂંછડી *સીધી* નહી અને કજીયામાં👊👋 *વિધિ* નહીં ડુંગરા 🏔 *નરમ* નહીં ગુલફી 🍭 *ગરમ* ♨નહીં પાપી 😜ને *ધરમ* 🙏નહીં ફળ ફૂલ🌺🌻🍅🍋🍊 માં કયાય *સાંધો* નહીં અને હવે તમે આગળ મોકલો તો *વાંધો* નહીં.😄😊 Devghan Thakor
5.6k એ જોયું
1 વર્ષ પહેલા
હમણાં આટલીજ પોસ્ટ છે
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post