👣 આઈ શ્રી ખોડિયાર

👣 આઈ શ્રી ખોડિયાર

1.3K
1.6K પોસ્ટ
2.2M એ જોયું
👣 આઈ શ્રી ખોડિયાર
*🪔🛕🔔જય HO जागती જોગણી KHODAL आई માત KI जय હો 🪔🛕🔔* *આઈ ખોડલ ના ડાક* *હે...ધાધલપુર ધૂણાવ્યું માએ. ધાધલપુર ધૂણાવ્યું ખમ્મા કહું માઁ ખોડલ તમને ધાધલપુર ધૂણાવ્યું,(૨)* *હે...ધુધળીનાથ ધુણાવ્યો ઓલ્યો બાવલિયો ધુણાવ્યો.કામણ ટુમણ કરતો ઓલ્યો ધુધળીનાથ ધુણાવ્યો,(૨)* *એ.... ધુણાને ધુણાવ્યો એના મઢને ધુણાવ્યો.ખોડલ મારી દેવખરી તે ધુણાને ધુણાવ્યો,(૨)* *હે...ધાધલપુર ધૂણાવ્યું માએ ધાધલપુર ધૂણાવ્યું ખમ્મા કહું માઁ ખોડલ તમને ધાધલપુર ધૂણાવ્યું,(૨)* *હે...બુઢાને ધુણાવ્યા જુવો જુવાનને ધુણાવ્યા.પાણી ભરતી પાણીયારી ના બેડલીયા ધુણાવ્યા,(૨)* *હે...ધાધલપુર ધૂણાવ્યું માએ ધાધલપુર ધૂણાવ્યું ખમ્મા કહું માઁ ખોડલ તમને ધાધલપુર ધૂણાવ્યું,(૨)* *હે...પંખીને ધુણાવ્યા માઁ ધાઢાને ધુણાવ્યા.ખીલે બાંધી ગાવલડી ને વાછરડાં ધુણાવ્યા,(૨)* *હે...હરતાને ધુણાવ્યા રોટી ઘડતાને ધુણાવ્યા.જોબનવંતી વહુવારુંના છોકરાં ધુણાવ્યા,(૨)* *હે...સુતાને ધુણાવ્યા માડી બેઠાને ધુણાવ્યા.રસ્તે ફરતા રાહદારીને રસ્તામાં ધુણાવ્યા,(૨)* *હે...ધાધલપુર ધૂણાવ્યું માએ ધાધલપુર ધૂણાવ્યું ખમ્મા કહું માઁ ખોડલ તમને ધાધલપુર ધૂણાવ્યું,(૨)* *હે...ઘરને ધુણાવ્યા માઁ પાદરને ધુણાવ્યા.ખેતી કરતા ખેડૂતને ખેતરમાં ધુણાવ્યા,(૨)* *હે...હાકલે ધુણાવ્યા માઁ ડાકલે ધુણાવ્યા.શિહોરના તે ડુંગરવાળી દેવ તે ધુણાવ્યા,(૨)* *હે...ધાધલપુર ધૂણાવ્યું માએ ધાધલપુર ધૂણાવ્યું ખમ્મા કહું માઁ ખોડલ તમને ધાધલપુર ધૂણાવ્યું,(૨)* *હે...જંતરીયા ધુણાવ્યા માઁ મંતરીયા ધુણાવ્યા.દાસ વિઠ્ઠલ કે પરચા દેખી ભાગતા ધુણાવ્યા,(૨)* *હે...ધાધલપુર ધૂણાવ્યું માએ ધાધલપુર ધૂણાવ્યું ખમ્મા કહું માઁ ખોડલ તમને ધાધલપુર ધૂણાવ્યું,(૨)* *ઓડિયો માંથી ટાઈપ કરેલ છે ભૂલચૂક સુધારીને વાંચવી* 🛕🌹📿🐊🔱👣🔱🐊📿🌹🛕 *✍🏻અમદાવાદ થી માતા ખોડિયાર ભક્ત વાઘેલા શૈલેષ કુમાર મઘુ ભાઈ નાં વતી આપ ને અને આપ નાં સહુ પરિવાર ને કોટી કોટી વંદન કોટી કોટી લાખ લાખ પ્રણામ 🧘🏻‍♂️🌹* *🙏🏻🌷🥀મોજે મોજ લીલા લહેર કરવે જાગતી જોગણી ખોડલ આઈ માતા તારાં રાજ માં 🥀🌷🙏🏻* #👣 આઈ શ્રી ખોડિયાર #🙏 જય મહાકાળી માઁ #👣 જય ખોડલ માં #👣 જય મેલડી માઁ #🙏🏻જય બહુચર માઁ
#👣 આઈ શ્રી ખોડિયાર
Jay khodiyar maa #👣 આઈ શ્રી ખોડિયાર
Jay shree maa khodiyar #👣 આઈ શ્રી ખોડિયાર
Jay shree maa khodiyar #👣 આઈ શ્રી ખોડિયાર
🔱જય શ્રી ખોડીયાર માતાજી🔱 #👣 આઈ શ્રી ખોડિયાર
આઈ શ્રી ખોડીયાર માતાજી દશઁન આજનાં #👣 આઈ શ્રી ખોડિયાર
આઈ શ્રી ખોડીયાર માતાજી દશઁન આજનાં #👣 આઈ શ્રી ખોડિયાર
આજના દશઁન શ્રી #ખોડલધામ - #કાગવડ Dt.01/04/2020 🌺🌺🌺🌺🌺🌺 🌺મહાદેવ હર🌺 🌺જય ખોડલધામ🌺 🌺જય ભગવાન🌺 🙏🙏🙏🙏🙏🙏 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 #shree #khodaldham #kagvad #temple #darshan #mandir #👣 આઈ શ્રી ખોડિયાર
#👣 આઈ શ્રી ખોડિયાર #🎴 માતાજી ફોટો #🙏 આજ નાં દર્શન