📰 17 જાન્યુઆરીનાં સમાચાર
કોલ્ડવેવની આગાહી વચ્ચે પવન અને ભેજનું પ્રમાણ વધતાં ઉત્તર ગુજરાતમાં ઠંડી વધી http://dhunt.in/8cjAv?s=a&ss=pd Source : "GujaratCelebs" via Dailyhunt એપ્લિકેશન ડાઉનલોડ કરો http://dhunt.in/DWND #📅 તાજા સમાચાર #📰 17 જાન્યુઆરીનાં સમાચાર #❄️ હેપ્પી શિયાળો
#

📅 તાજા સમાચાર

કોલ્ડવેવની આગાહી વચ્ચે પવન અને ભેજનું પ્રમાણ વધતાં ઉત્તર ગુજરાતમાં ઠંડી વધી - GujaratCelebs | DailyHunt
ઉત્તર પૂર્વના ઠંડા પવનો સાથે ભેજનું પ્રમાણ વધતાં અચાનક કોલ્ડ વેવ જેવી સ્થિતિ સર્જાતાં ઉત્તર ગુજરાત ઠુંઠવાયુ હતું. ગુરુવારે ઉત્તર ગુજરાતમાં દિવસનું 20.2 ડિગ્રી તાપમાન સાથે 3.2 ડિગ્રી પારો અને રાત્રિનું 9.4 ડિગ્રી સાથે 0.4 ડિગ્રી પારો ઘટતાં હાડ થીજવતી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત બન્યું હતું. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના પગલે ઉત્તર પૂર્વિય પવનો ફૂંકાતા અચાનક કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઇ હતી. ઉત્તર ગુજરાતમાં ગુરુવારે અચાનક પવનની ગતિ પ્રતિકલાકે 9 કિમી રહી હતી અને ભેજનું પ્રમાણ 78 ટકા રહેતાં દિવસ અને રાત્રિનો પારો ગગડયો હતો. ગુરુવારે સવારે 8.30 કલાકે તાપમાન 10.6 ડિગ્રી રહ્યું હતુ. જ્યારે 11.30 કલાકે 17.6 ડિગ્રી જ્યારે બપોરે 2.30 કલાકે 20.2 ડિગ્રી જ્યારે સાંજે 5.30 કલાકે 18.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. ડીસામાં દિવસનું 3.2 ડિગ્રી તથા રાત્રે 0.4
175 એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post