📜 21 ડિસેમ્બરનાં સમાચાર

📜 21 ડિસેમ્બરનાં સમાચાર

*22 ડિસે 18 ના રોજ મુલાકાતીઓ માટે ભારતીય નૌસેના ના જંગી જહાજો પોરબંદર માં ખુલ્લા મૂકાશે* પાકિસ્તાન સાથેના 1971 ના યુદ્ધ દરમિયાન ભવ્ય વિજયની ઉજવણી કરવા માટે, ભારતીય નૌકાદળ દર વર્ષે ડિસેમ્બર 04 ને નેવી ડે તરીકે ઉજવે છે. નેવી ડે 2018 ઉજવણીના ભાગ રૂપે, ભારતીય નૌકાદળ 22 ડિસે 18 મી તારીખે *'શિપ્સ ઓપન ટુ વિઝિટર્સ'* નું આયોજન કરેલ છે. બે ભારતીય યુદ્ધપોત - એક ફ્રિગેટ અને એક ઑફશોર પેટ્રોલ વેસેલ - *22 ડિસેમ્બર 2018 ના રોજ 1000-1700 કલાકથી *પોરબંદર પોર્ટ પર મુલાકાતીઓ માટે ખુલ્લા રહેશે*. *બધા ભારતીય નાગરિકો* આ તકનો ઉપયોગ જહાજોની મુલાકાત લેવા માટે કરી શકે છે. યુદ્ધપોતો ની મુલાકાત લેવા માટે ઓછામાં ઓછી એક, ભારત સરકાર દ્વારા માન્ય, સ્પષ્ટ ફોટાવાળું આઇડેન્ટિટી કાર્ડ (આધાર કાર્ડ, પેન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે) સાથે લાવવાની વિનંતી કરવામાં આવે છે. મુલાકાતીઓ ને યુદ્ધપોતો ની મુલાકાત દરમિયાન મોબાઇલ / હેન્ડબેગ / પર્સ વગેરે સાથે ના રાખવા વિનંતી કરવામાં આવે છે.
#

📑 21 ડિસેમ્બરનાં સમાચાર

📑 21 ડિસેમ્બરનાં સમાચાર - ShareChat
4.9k views
4 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post