🙋‍♂️ આગ્રા પહોંચ્યો ટ્રમ્પ પરિવાર

🙋‍♂️ આગ્રા પહોંચ્યો ટ્રમ્પ પરિવાર

#🙋‍♂️ આગ્રા પહોંચ્યો ટ્રમ્પ પરિવાર
#🙏 નમસ્તે ટ્રમ્પ #🙋‍♂️ આગ્રા પહોંચ્યો ટ્રમ્પ પરિવાર #🙋‍♂️ ફરી ગુજરાતમાં પથારજો ટ્રમ્પ #🤗 મોટેરા સ્ટેડિયમમાં કાર્યક્રમ #🙏 ગાંધી આશ્રમની મુલાકાત
00:52 / 4.2 MB
#🙋‍♂️ આગ્રા પહોંચ્યો ટ્રમ્પ પરિવાર
00:14 / 793 KB
#🙋‍♂️ આગ્રા પહોંચ્યો ટ્રમ્પ પરિવાર
00:12 / 534.4 KB
#🙋‍♂️ આગ્રા પહોંચ્યો ટ્રમ્પ પરિવાર
GIF
આગ્રા પહોંચ્યો ટ્રમ્પ પરિવાર, તાજમહેલ જોવા પહોંચશે; 21 જગ્યાઓ પર 3000 કલાકાર સ્વાગત કરશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી 2 દિવસના પ્રવાસે ભારત આવ્યા છે. તેમની સાથે પત્ની મેલેનિયા, ઈવાન્કા અને તેમના જમાઈ ઝૈરેડ કુશનર પણ હાજર છે. ટ્રમ્પ પરિવાર અમદાવાદની મુલાકાત કરીને આગ્રા પહોંચી ગયા છે. ટૂંક સમયમાં તેઓ અહીં તાજમહેલ જોવા પહોંચશે. ટ્રમ્પની યાત્રાને ખાસ બનાવવા માટે એરપોર્ટથી તાજમહાલ સુધીના રસ્તામાં 21 જગ્યાઓ પર 3000 કલાકાર ભારતીય કલા અને સંસ્કૃતિનો તેમને પરિચય કરાવશે. ટ્રમ્પના પ્રવાસના પગલે સોમવારે 12 વાગે તાજમહાલ આમ પર્યટકો માટે બંધ થઈ જશે. બાદમાં મંગળવારે સવારે ખુલશે. #🙋‍♂️ આગ્રા પહોંચ્યો ટ્રમ્પ પરિવાર