🙏 રામમંદિર ટ્રસ્ટ નું નિર્માણ

🙏 રામમંદિર ટ્રસ્ટ નું નિર્માણ

00:13 / 627.9 KB
#🙏 રામમંદિર ટ્રસ્ટ નું નિર્માણ
00:18 / 848.4 KB
#🙏 રામમંદિર ટ્રસ્ટ નું નિર્માણ
00:19 / 2.3 MB
#🙏 રામમંદિર ટ્રસ્ટ નું નિર્માણ
00:26 / 1.2 MB
#🙏 રામમંદિર ટ્રસ્ટ નું નિર્માણ
00:18 / 2.4 MB
#🙏 રામમંદિર ટ્રસ્ટ નું નિર્માણ
00:50 / 3.1 MB
#🙏 રામમંદિર ટ્રસ્ટ નું નિર્માણ
Latest Breaking News
#🙏 રામમંદિર ટ્રસ્ટ નું નિર્માણ ટ્રસ્ટની જાહેરાત બાદ નૃત્ય ગોપાલ દાસની સુરક્ષા વધારાઈ, ઈકબાલ અંસારીએ કહ્યું- ઝડપથી નિર્માણ કરવામાં આવે, જેથી રાજકારણ ન થઈ શકે અહીંયા રામમંદિર નિર્માણ માટે કેન્દ્ર સરકાર બુધવારે ‘શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ની જાહેરાત કરી દીધી છે. ત્યારબાદ અયોધ્યામાં મહંત નૃત્ય ગોપાલ દાસના આશ્રમ મણિરામ દાસ છાવણીમાં સુરક્ષા વધારી દીધી છે. આશ્રમ તરફ જનારા રસ્તાઓ પર બેરિકેડિંગ કરાયું છે. મહંતની સુરક્ષા પણ વધારાઈ છે. માનવામાં આવી રહ્યું છે કે શ્રીરામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસને નવરચિત ટ્રસ્ટમાં મહત્વનું સ્થાન મળી શકે છે. સાથે જ બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારીએ ટ્રસ્ટની રચના સાથે જોડાયેલા કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે,‘પીએમ મોદીએ ટ્રસ્ટની જાહેરાત સમયસર કરી દીધી છે. હવે મંદિર નિર્મામ ઝડપથી શરૂ થવું જોઈએ, જેનાથી રાજકીય પક્ષો આની પર રાજકરણ ન કરી શકે. અમે ઈચ્છીએ છીએ કે , મસ્જિદ માટે જ જમીન મળે તેની પર હોસ્પિટલ તથા શાળા પણ બનાવવામાં આવે.મસ્જિદ ભવ્ય ન બનાવવામાં આવે માત્ર લોકલ ઉપયોગ માટે જ તેને બનાવવામાં આવે’
#🙏 રામમંદિર ટ્રસ્ટ નું નિર્માણ
00:10 / 402.7 KB
#🙏 રામમંદિર ટ્રસ્ટ નું નિર્માણ
00:36 / 1.2 MB
#🙏 રામમંદિર ટ્રસ્ટ નું નિર્માણ
ડેડલાઈન પુરી થવાના 4 દિવસ પહેલા જ કેન્દ્રએ રામ મંદિર ટ્રસ્ટ બનાવ્યું, 12 સભ્યો હશે; સરકાર મંદિર નિર્માણની યોજના પણ સોંપશે અયોધ્યા એક્ટ અંતર્ગત અધિગ્રહણ કરવામાં આવેલી 67 એકર જમીન પણ ટ્રસ્ટને સોપવાની છે. તેની સાથે જ યોગી કેબિનેટ અયોધ્યામાં મસ્જિદ નિર્માણ માટે 5 એકર જમીન સુન્ની વક્ફ બોર્ડેને સોંપવાની મંજૂરી પણ આપશે. ભૂમિ સોંપણી પત્ર પણ બોર્ડને સોંપવામાં આવશે. અયોધ્યાની પાસેની લખનઉ હાઈવે પર રૌનાહીના ધન્નીપુરમાં ચિહ્તિ 5 એકર જમીન વકફ બોર્ડને આપવામાં આવે તેવી શકયતા છે. #🙏 રામમંદિર ટ્રસ્ટ નું નિર્માણ
ડેડલાઈન પુરી થવાના 4 દિવસ પહેલા જ કેન્દ્રએ રામ મંદિર ટ્રસ્ટ બનાવ્યું, 12 સભ્યો હશે; સરકાર મંદિર નિર્માણની યોજના પણ સોંપશે કેન્દ્ર સરકારે બુધવારે રામ મંદિર નિર્માણ ટ્રસ્ટનું નિર્માણ કર્યું છે. તેમાં 12 સભ્ય હશે. સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે અયોધ્યા મામલામાં ચુકાદો આપ્યો હતો. તેમાં 3 મહીનાની અંદર ટ્રસ્ટ બનાવવાની વાત કહેવામાં આવી હતી. આ ટ્રસ્ટ રામ મંદિરનું નિર્માણ કરશે. સુપ્રીમ કોર્ટ તેના આદેશમાં મંદિરને લઈને એક યોજના બનાવવાનો આદેશ આપ્યો હતો. કેન્દ્ર આજે જ આ યોજના ટ્રસ્ટને સોંપશે. #🙏 રામમંદિર ટ્રસ્ટ નું નિર્માણ
ટ્રસ્ટની જાહેરાત બાદ નૃત્ય ગોપાલ દાસની સુરક્ષા વધારાઈ, ઈકબાલ અંસારીએ કહ્યું- ઝડપથી નિર્માણ કરવામાં આવે, જેથી રાજકારણ ન થઈ શકે અહીંયા રામમંદિર નિર્માણ માટે કેન્દ્ર સરકાર બુધવારે ‘શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ની જાહેરાત કરી દીધી છે. ત્યારબાદ અયોધ્યામાં મહંત નૃત્ય ગોપાલ દાસના આશ્રમ મણિરામ દાસ છાવણીમાં સુરક્ષા વધારી દીધી છે. આશ્રમ તરફ જનારા રસ્તાઓ પર બેરિકેડિંગ કરાયું છે. મહંતની સુરક્ષા પણ વધારાઈ છે. માનવામાં આવી રહ્યું છે કે શ્રીરામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસને નવરચિત ટ્રસ્ટમાં મહત્વનું સ્થાન મળી શકે છે. સાથે જ બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારીએ ટ્રસ્ટની રચના સાથે જોડાયેલા કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે,‘પીએમ મોદીએ ટ્રસ્ટની જાહેરાત સમયસર કરી દીધી છે. હવે મંદિર નિર્મામ ઝડપથી શરૂ થવું જોઈએ, જેનાથી રાજકીય પક્ષો આની પર રાજકરણ ન કરી શકે. અમે ઈચ્છીએ છીએ કે , મસ્જિદ માટે જ જમીન મળે તેની પર હોસ્પિટલ તથા શાળા પણ બનાવવામાં આવે.મસ્જિદ ભવ્ય ન બનાવવામાં આવે માત્ર લોકલ ઉપયોગ માટે જ તેને બનાવવામાં આવે’ #🙏 રામમંદિર ટ્રસ્ટ નું નિર્માણ