📱 રાષ્ટ્રીય મોબાઇલ દિવસ
#📱 રાષ્ટ્રીય મોબાઇલ દિવસ
Around 70 to 80 years old photo of a beautiful modern woman of Mumbai #📱 રાષ્ટ્રીય મોબાઇલ દિવસ
#📱 રાષ્ટ્રીય મોબાઇલ દિવસ
Ø દારૂ પીવામાં આજના લોકો શોખ માનવામાં આવે છે.ટીનેર્જસનો આવું મને છે. પણ આ શોખ ખોટો છે. આમાં દરેક ઘર માં તકરાર – કલેહ -સંકા -કુસંકા થવા માંડે છે. આજનો જમાનો એટલો બધો આગળ જતો રહ્યો છે.કે તે લોકો ને એ પણ ખબર નથી હોતી કે હું પોતે કેવી ખાઈ માં ઘકેલાઈ રહ્યો છું.કોઈ પણ સમસ્યા નો હલ દારૂ નથી હોતો. તે એક કહાવત મુજબ અંદેર ના અંદર ધકેલાતો જતો હોય છે કે દારૂડિયો દારૂ ને નહિ ,, દારૂ દારૂડિયા નેપીવે છે. હું પોતે અનુભવી છું. મેં કદી મારું ખોળીંયુઅભડાવ્યું નથી. પણ હું પોતે બજાર – ચોરે -ચબૂતરે જોતો રહ્યો છું આ એક બદી છે. જે સમાજ-કુટુંબ-કબીલા માં વધુ પડતી આ બદી વધી રહી છે અને તેને અટકાવવા માં અપને જ પહેલ કરવી પડશે આ વો મારી શાથે જોડવો.અને સમાજ માં આ બદી ને નીસ્નાનાબુદ કરવા માં મારી શાથે જોડવી જાવ. @Shailendrashin Bapu #📱 રાષ્ટ્રીય મોબાઇલ દિવસ
#📱 રાષ્ટ્રીય મોબાઇલ દિવસ
#📱 રાષ્ટ્રીય મોબાઇલ દિવસ
રાષ્ટ્રીય મોબાઇલ દિવસ - શેરચેટ નવા ટ્રેન્ડ્સ - ShareChat Gujarati: Funny, Romantic, Videos, Shayari, Quotes
📱 રાષ્ટ્રીય મોબાઇલ દિવસ - સર્વે ભાઇઓ- બહેનોને રાષ્ટ્રીય મોબાઇલ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા. આજની આપણી જિંદગી જે યંત્ર વગર ચાલવી અસંભવ છે, તે યંત્ર - મોબાઈલ નો આજે આપણે શેરચેટ પર યાદગીરી દિવસ મનાવીએ છીએ. તો શેર કરો "રાષ્ટ્રીય મોબાઇલ દિવસ" ટેગમાં કે મોબાઈલ તમારી જિંદગીમાં શું મહત્વ ભજવે છે.
સર્વે ભાઇઓ- બહેનોને રાષ્ટ્રીય મોબાઇલ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા. આજની આપણી જિંદગી જે યંત્ર વગર ચાલવી અસંભવ છે, તે યંત્ર - મોબાઈલ નો આજે આપણે શેરચેટ પર યાદગીરી દિવસ મનાવીએ છીએ. તો શેર કરો "રાષ્ટ્રીય મોબાઇલ દિવસ" ટેગમાં કે મોબાઈલ તમારી જિંદગીમાં શું મહત્વ ભજવે છે. #📱 રાષ્ટ્રીય મોબાઇલ દિવસ
#📱 રાષ્ટ્રીય મોબાઇલ દિવસ
#📱 રાષ્ટ્રીય મોબાઇલ દિવસ
#📱 રાષ્ટ્રીય મોબાઇલ દિવસ