⛽ પેટ્રોલ-ડીઝલના ભાવ
ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરનો આજનો ભાવ ઓઇલ કંપનીએ સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી દીધો છે. આ પહેલાં રવિવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આજે દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલમાં સરેરાશ 16 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. તો બીજી તરફ ડીઝલના ભાવમાં 18 પૈસા પ્રતિ લીટરે વધારો થયો છે.  ઇન્ડીયન ઓઇલ (Indian Oil)ની વેબસાઇટ અનુસાર સોમવારે (23 ડિસેમ્બર 2019)ના રોજ દિલ્હી (Delhi), મુંબઇ (Mumbai), કલકત્તા (Kolkata) અને ચેન્નઇ (Chennai) માં પેટ્રોલ (Petrol News) અને (Diesel Price Today)ના ભાવ આ પ્રકારે છે.    પેટ્રોલ-ડીઝલની માફક હવે CNG ની થશે હોમ ડિલિવરી, મોદી સરકારનો પ્લાન સોમવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 75.04 રૂપિયા પ્રતિ લીટર, મુંબઇમાં 80.69 રૂપિયા પ્રતિ લીટર, કલકત્તામાં 77.70 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઇમાં 78.02 રૂપિયા પ્રતિ લીટર છે. ડીઝલના ભાવ દિલ્હીમાં 67.78 રૂપિયા પ્રતિ લીટર, મુંબઇમાં 71.12 રૂપિયા, કલકત્તામાં 70.20 રૂપિયા અને ચેન્નઇમાં 71.67 રૂપિયા પ્રતિ લીટર છે.
#

⛽ પેટ્રોલ-ડીઝલ માં ભાવવધારો

⛽ પેટ્રોલ-ડીઝલ માં ભાવવધારો - UYULFILL PA . 23411545 email : spsrivastava @ inganoil . in Amount in Rupees & res her the de शुन्य देख लें ATRAPREMIUM D O D ESEL PETROL DIL ( इंडिया मायल Indi hoil - ShareChat
11.2k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post