📑 13 જાન્યુઆરીનાં સમાચાર
Breaking : સવર્ણો માટે 10 ટકા અનામતનો અમલ કરનાર ગુજરાત પ્રથમ રાજય બન્યુ : Dy. CM નીતિન પટેલ મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવર્ણો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી હતી ત્યારબાદ આ બિલ લોકસભા અને રાજ્યસભામાં પસાર થઈ ગયું હતું આ ઉપરાંત રાષ્ટ્રપતિએ પણ લીલીઝંડી આપી દીધી હતી ત્યારે ગુજરાતમાં આવતીકાલે એટલે કે ઉતરાયણ ના દિવસ થીી જ સવર્ણો માટે દસ ટકા અનામત લાગુ પાડવામાં આવશે એમ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જાહેરાત કરી છે. અંગે નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દસ ટકા માટેની અનામતનો અમલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે જોકે ગુજરાત સરકાર દ્વારા કરાયેલી આ જાહેરાતથી સવર્ણોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે હવે પછી જે પણ ભરતી પરીક્ષાઓ યોજાશે તેમાં સવારે ૧૦ ટકા અનામતનો લાભ મળી શકે છે
#

📑 13 જાન્યુઆરીનાં સમાચાર

📑 13 જાન્યુઆરીનાં સમાચાર - ShareChat
2k એ જોયું
5 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post