🗣️ પ્રશ્નોત્તરી
#

🗣️ પ્રશ્નોત્તરી

*✴સવાલ-જવાબ✴* *❇૧૮૫૭ ના સંગ્રામ વખતે ગોધરા અને ઝાલોદ ની તીજોરીઓ કોને લૂંટી હતી?* *🔘તાત્યા ટોપે* *❇૧૨‌ માર્ચ ૧૯૩૦ દાંડીયાત્રા ના શહીદ કોણ હતા?* *🔘વિઠૃલભાઈ લલ્લુભાઈ* *❇ ગાંધીજી પ્રથમ વખત આફ્રિકા ગયા ત્યારે ક્યા બંદરે ઉતર્યા હતા?* *🔘 ડર્બન* *❇ અમદાવાદ માં દર વર્ષે શિયાળામાં યોજાતો સપ્તક મહોત્સવ ક્યા સંગીત સાથે સંબંધિત છે?* *🔘શાસ્ત્રીય સંગીત* *❇ દાંડી પુલ કઈ નદી પર આવેલ છે?* *🔘ચંદ્રભાગા નદી* *❇રાય પિથોરા તરીકે કયો રાજા ઓળખાય છે?* *🔘પૃથ્વીરાજ ચૌહાણ* *❇ગીર અભયારણ્ય માં સિંહ ની કઈ બે જાતિ જોવા મળે છે?* *🔘ગધીયો અને વેલર* *❇અંદમાન ટાપુ પર મોટા ભાગની કઈ આદિજાતિ વસ્તી વસવાટ કરે છે?* *🔘 નેગ્રીટો* *❇ નરસિંહ મહેતા ની વાવ ક્યા આવેલી છે?* *🔘વડનગર* *❇ભોજપત્રો અને તાડપત્ર પર કઈ લિપિ માં લખાણ જોવા મળે છે?* *🔘 પાંડુ લિપિ* *❇રાજાસોરસ નામના ડાયનોસોર ના અવશેષો કઈ નદીમાંથી મળ્યા હતા?* *🔘 નર્મદા* *❇હેડૈયા વેરો ક્યા સત્યાગ્રહ માં ઉઘરાવવામાં આવતો હતો?* *🔘બોરસદ* *❇વિશ્વનો સૌપ્રથમ કાયદા ઘડનાર કોણ હતુ?* *🔘હમ્મુ રાબી* *❇ રામકૃષ્ણ મિશન નું વડું મથક ક્યા આવેલુ છે?* *🔘બેલુર*
1.5k એ જોયું
10 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post