👮‍♂️ લોકરક્ષક દળની પરીક્ષા
all the best all brothers and sisters #👮‍♂️ લોકરક્ષક દળની પરીક્ષા
#👮‍♂️ લોકરક્ષક દળની પરીક્ષા
#👮‍♂️ લોકરક્ષક દળની પરીક્ષા
#👮‍♂️ લોકરક્ષક દળની પરીક્ષા
😘 #👮‍♂️ લોકરક્ષક દળની પરીક્ષા
#👮‍♂️ લોકરક્ષક દળની પરીક્ષા
#👮‍♂️ લોકરક્ષક દળની પરીક્ષા
#👮‍♂️ લોકરક્ષક દળની પરીક્ષા
🎓Study- step to real world🌏 🎯મિશન પોલીસ 👮 🔴 ભાગ:- 5 *બીજું પુછાઇ ના પુછાઇ આ તો પાક્કું* *1 માર્ક્સ 100%😊* 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 👮ભારતીય ફોજદારી ધારાની કલમ અને તેની વિગત 👇🏻 🎯વિભાગ—1 સામાન્ય જોગવાઈ ઓ(કલમ-1થી120) 🖍પ્રકરણ—1 👉 પ્રારંભિક (કલમ -1 થી 5) 🖍પ્રકરણ—2👉 સામાન્ય સમજુતીઓ ( કલમ --6 થી 52એ) 🖍પ્રકરણ—3👉 શિક્ષા (કલમ -- 53 થી 75) 🖍પ્રકરણ –4 👉સામાન્ય અપવાદો (કલમ—76 થી 106) 🖍પ્રકરણ—5 👉મદદગારી (કલમ—107 થી 120) 🎯 વિભાગ—2 *વિશિષ્ટ ગુનાઓ (કલમ—120 થી 511)* 🖍પ્રકરણ--5એ 👉ગુનાહિત કાવતરું ( કલમ--120એ થી 120બી) 🖍પ્રકરણ—6 👉રાજ્ય વિરુધ્ધ ના ગુનાઓ (કલમ—121 થી 130) 🖍પ્રકરણ--7 👉ભુમિદળ , નૌકાદળ અને હવાઈદળને લગતા ગુનાઓ ( કલમ—131થી 140) 🖍પ્રકરણ—8👉જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધ ના ગુના (કલમ—141 થી 160) 🖍પ્રકરણ—9👉જાહેર નોકર અને તેની સાથે સંબંધ ધરાવતા ગુના ( કલમ—161થી 171) 🖍પ્રકરણ--9એ👉ચુંટણીને લગતા ગુનાઓ (કલમ--171ક થી 171 ટ સુધી) 🖍પ્રકરણ—10👉જાહેર નોકરોના કાયદેસર અધિકાર નો અનાદર( કલમ—172 થી 190) 🖍પ્રકરણ—11👉ખોટો પુરાવો અને ન્યાય વિરુધ્ધ ના ગુનાઓ (કલમ--191થી 229-એ) 🖍પ્રકરણ—12👉સિક્કા અને સરકારી સ્ટેમ્પ ને લગતા ગુનાઓ (કલમ--230 થી 263-એ) 🖍પ્રકરણ—13👉તોલમાપ સંબંધી ગુનાઓ ( કલમ—264 થી 267) 🖍પ્રકરણ –14👉 જાહેર સ્વાસ્થ્ય ,સલામતી, સગવડ, સભ્યતા અને નિતિમત્તાને લગતાં ગુનાઓ (કલમ— 268થી294-એ) 🖍પ્રકરણ—15👉ધર્મને લગતા ગુનાઓ ( કલમ—295 થી 298) 🖍પ્રકરણ—16👉મનુષ્ય શરીરને અસર કરતા ગુનાઓ (કલમ—299 થી 377) 🖍પ્રકરણ—17👉મિલકત વિરુધ્ધ ના ગુનાઓ (કલમ—378 થી 462) 🖍પ્રકરણ—18👉દસ્તાવેજ, માલનિશાનીઓ સંબંધી ગુનાઓ( કલમ—463 થી 489) અને ચલણી નોટોને લગતા ગુનાઓ (કલમ –489-એ થી 489-ઈ) 🖍પ્રકરણ—19👉નોકરીના કરારનો ગુનાહિત ભંગ ( કલમ—490 થી 492) 🖍પ્રકરણ—20👉લગ્ન સંબંધી ગુનાઓ (કલમ—493 થી 498) 🖍પ્રકરણ—20-એ👉પતિ અથવા પતિના સગા દ્વારા ત્રાસ અં ગેના ગુના( કલમ—498-એ) 🖍પ્રકરણ—21 👉બદનક્ષી( કલમ—499 થી 502) પ્રકરણ—22👉ગુનાહિત ધમકી, અપમાન અને ત્રાસ (કલમ—503 થી 510) 🖍પ્રકરણ—23👉ગુનો કરવાના પ્રયત્નો (કલમ—511) 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 @vdarpan #👮‍♂️ લોકરક્ષક દળની પરીક્ષા